નવા વર્ષથી તમારા પીએફ ખાતાની રકમમાં થઈ શકે છે વધારો -6 કરોડ ખાતાધારકોને 8.5 ટકા વ્યાજનો મળશે લાભ
- પીએફ ખાતા ધારકો માચે સારા સમાચાર
- 1લી જાન્યુઆરીથી વ્યાજ થઈ શકે છે જમા
- 6 કરોડ ખાતા ધારકોને થઈ શકે છે લાભ
નવી દિલ્હીઃ આવનારા વર્ષમાં પીએફ ઘારકો માટે ખુશ ખબર મળી શકે છે,કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્રારા વર્ષ 2019 થી વર્ષ 2020 માટે અંદાજે 6 કરોડ ખાતાધારકોના કર્મચારી ભવિષ્ય નિધિ ખાતામાં આવનારી 1લી જાન્યુઆરી સુધીમાં નવા વર્ષથી તમારા ખાતામાં વ્યાજ જમા થઈ શકે છે.
આ બાબતે સપ્ટેમ્બર મહિનામાં મળેલી બેઠકમાં EPFOએ વ્યાજને 8.15 ટકા અને 0.35 ટકાના બે હપ્તામાં જમા કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે શ્રમ મંત્રાલયએ ફાઇનાન્સ મિનિસ્ટ્રીને વર્ષ 2019-20 માટે EPFમાં એક વખતમાં 8.5 ટકાના વ્યાજનો પ્રસ્તાવ રજુ કર્યો છે.
ત્યારે હવે આ પ્રસ્તાવ પર ફાઇનાન્સ મિનિસ્ટ્રી આશા સેવાઈ રહી છે કે જો આ પ્રસ્તાવ મંજુર થાય તો દરેક ખાતાધારકોને ફાયદો થઈ શકે છે, ત્યારે આજ મહિનાના અંતમાં વ્યાજ જમા કરવામાં આવશે તેવી શક્તાઓ સેવાઈ રહી છે.
સાહિન-