- પીએમ મોદીને મળેલા ગીફ્ટ્સની હરાજી
- ભેગી થયેલી રકમ નમામી ગંગે મિશનમાં વપરાશે
દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી મેર્ન્દર મોદી લોકલાજીલા નેતા છે, તેઓને દેશભર તથા વિદેશોમાંથી અવનવી ભએંટ આપવામાં આવતી હોય છે એટલી બઘી ગીફઅટ્સ અત્યાર સુધી પીએમ મોદીને મળવા પામી છે કે તેની હરાજી કરવામાં આવી હતી જેમાં લોકોએ મોટી બોલી લગાવીને તે ખરીદવાની તાલાવેલી બતાવી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ભેટોની ઈ-ઓક્શન યોજાયું હતું જેમાં લોકોએ ઉત્સાહપૂર્વક બોલી લગાવી હતી.જાણકારી પ્રમાણે હવે આ હજારજીથી જે પ્રાપ્ત થયેલી રકમ છે તેનો ઉપયોગ નમામી ગંગે કાર્યક્રમ માટે કરવામાં આવશે. આ હરાજીમાં દેશના વિવિધ ભાગોમાંથી લોકોએ ભાગ લીધો છે.અને મોદીનીજી વસ્તુઓ ખરીદી હતી.
આ સાથે જ ઉડુપીમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે. રાયપુરના રંગનાથ આચર અને ડૉક્ટર સંજીવ જૈને મોદીને આપેલી કેટલીક ભેટો ખરીદી છે. ડૉ. જૈને કહ્યું કે, તેઓ 2019 થી ઈ-ઓક્શન દ્વારા વિવિધ વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે અને તેમણે અત્યાર સુધીમાં લગભગ ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. તેણે 1.75 લાખ રૂપિયામાં ભગવાન વિષ્ણુની મૂર્તિ ખરીદી હતી. આવા તો કેટલાય લોકો છે જેમણે લાખો રુપિયા ખર્ચીની પીએમ મોદીની ભેંટ ખરીદી છે.જેથી સારી એવી રકમ એકઠી થઈ શકે છે જેને સારાકા કામમાં ઉપયોગમાં લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે જેટલી ભએંટ વડાપ્રધાનને મળે છે તેનું ઈ ડા ઓક્શન થાય છે. આમાંથી મળેલી રકમ નદીના પુનઃજીવિત કરવા માટે દાનમાં આપવામાં આવે છે. આ વખતે આ ઓકેશનને લોકોનો શાનદાર પ્રતિસાદ મળ્યો છે.