નવરાત્રીમાં મેકઅપને પરફેક્ટ બનાવા તમારા લીપ્સને લીપ લાઈનરથી આપો શેપ
- લીપલાઈનરથી મેકઅપ બને પરફેક્ટ
- લીપલાઈનર તમારા લીપ્સને આકર્ષક બનાવે છે
દરેક સ્ત્રીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર દેખાઈ ,ખાસ કરીને નવરાત્રીના તહેવારોમાં મેકઅપસ સ્ત્રીઓને પરફેક્ટ લૂક આપે છે, જો તમે પણ ઈચ્છો છો કે તમે સુંદર દેખાવ તો મેકઅપને પરફેક્ટ બનાવા માટે જરુરી છે લીપ લાઈનર કારણ કે તે તમારા લીપ્સને વધુ સુંદર બનાવે છે તો ચાલો જાણીએ લીપ્સને સુંદર બનાવા લીપલાઈનર કઈ રીતે કામ કરે છે.
ખાસ કરીને હોઠની સુંદપરતા વધારવા લિપ સ્ક્રબ કે પછી બેબી ટૂથબ્રશનો ઉપયોગ કરી હોઠની મૃત ત્વચા કાઢી લેવી જોઈએ જો કે આવું કરતી પહેલાં તેના પર લીપ બામ કે પછી મોઈશ્ચરાઈઝર જરૂરથી લગાડવું.
ત્યાર બાદ તમારા હોઠને લીપલાઈનરની મદદથી એક સરસ મજાનો શેપ આપીદો, આ શેપ એ રંગનો ાપવો જે રંગની તમારી લિપ્સ્ટિક હોય જો તમે ઈચ્છો તો લિપ્સિટક કરતા જૂદા રંગની લીપ લાઈનર પણ કરી શકો છો જેનાથી તમને બે કલર મળશે.
લીપ લાઈનર હોઠની કોર પર લગાવો ત્યાર બાદ તેની અંદર લિપ્સ્ટિકનું ફિલિંગ કરી દો,આમ કરવાથઈ તમારી લિપ્સ્ટિક ઉપસેલી લાગશે જે તમારા ચહેરાને વધુ આકર્ષશક બનાવશે
જો તમને સ્પાર્કલ વાળી લાઈનર પસંદ હોય તો માર્કેટમાં હવે સ્પાર્કલ વાળઈ લાઈનર પણ મળે છે તેપ મલગાવી શકો છો.
લીપ લાઈનર ગલાવ્યા બાદ આજૂ બાજૂના જો લાઈનર લાગી ગઈ હોય તો તેને ભીના કપડા વડે સાફ કરીલો તો જ તમારી લિપ્સ્ટિકનો શેપ બરાબર દેખાશે.