Site icon Revoi.in

આવનારા તહેવારોની સિઝનમાં હવે તમારી જ્વેલરીને બનાવો નવી, આ રીતે તમારા ઘરેણાની ચમક લાવો પાછી

Social Share

 

આપણા સૌ કોઈ પાસે મોંધી મોંધી જ્વેલરીઓ હશે જ, લગ્ન પ્રસંગે આપણે તેના પહેરતા હોઈએ છીએ અને જેવો પ્રસંગ પતી જાય એઠલે તેને ડબ્બામાં કે જ્વેલી બોક્સમાં રાખી દેતા હોઈએ છીએ જો કે ઘણી વખત આ જ્વેલરી કાળી પડી જતી હોય છે અથવા તો ડાયમંડ્સ નીકળી જતા હોય છે અથવા ઝાંખી પડી જાય છએ,તો આજે એવી કેટલીક ટિપ્સ જણાવીશું જે તમારી જ્વેલરીને લોંગ ટાઈમ સુધી સારી જ રાખશે અને નવીને નવી લાગશે.હવે તહેવારો પણ ાવી રહ્યા છે ત્યારે આ રીતે તમે તમારી જ્વેલરીને સાચવીને ફરી રાખઈ શકો છો.

રું નો કરો ઉપયોગ

મેડિકલમાં જે એકદમ સફેદ કોટન મળે છે એટલે કે રુ મળે છે તે જ્વેલરીની આવર્દા વધારે છે એટલે જે પણ બોક્સમાં જ્વેલરી રાખા તેમાં પહેલા રુ ગોઠવી દો ત્યાર બાદ જ્વેલરી રાખો આમ કરવાથી જ્લેવરી ઝાંખી પડશે નહી,

જ્વેલરી પર પાણી-સ્પ્રે ન લાગવો દો

બને ત્યા સુધી પાણી લક્યારેય તમારી જ્વેલરી પણ અડાડશો પણ નહી,સાથે-સાથે જ્વેલરીને પરફ્યૂમ કે બોડી સ્પ્રેથી પણ દૂર રાખવી જોઈએ. કારણકે પરફ્યૂમ કે બોડી સ્પ્રેમાં રહેલ કેમિકલ્સ જ્વેલરીનો રંગ બગાડી દે છે. આ સાથે જ સમાયાંતરે જ્વેલરીની સફાઈ કરવાનું રાખો

વેલવેટનું કાપડ યૂઝ કરો

બ્રાઈડલ જ્વેલરીને હંમેશાં વેલવેટના કપડામાં જ વીંટીને મૂકવી જોઈએ. આમ રાખવાથી જ્વેલરી વર્ષો સુધી એકદમ નવા જેવી જ રહેશે.અને ઝાંખ પડશે નહી
જ્વેલરી બોક્સનો કરો ઉપયોગ

બને ત્યા સુધી કોઈ પણ અને જે તે ડબ્બાનો ઉપયોગ કર્યા વિના જ્વેલરીને જ્વેર્સના ત્યાથી જે બોક્સ આપ્યું હોય તેમાંજ રાખો કારણ કે તે બોક્સ વેલવેટના કપડાથી સજ્જ હોય. છથે જે તમારી જ્વેલરીને ક્યારેય બગડવા દેશે નહી.

જ્વેલરીને ટાઈટ ન રાખવી

એટલે કે એક બોક્સમાં માત્ર એક જ જ્વેલરી રાખવી એટલે કે એક બોક્સમાં ફિટોફીટ વધુ જ્વેલરી રાખવાનું ટાળો, નહી તો તે તૂટી શે છે અથવા તો ડાયમંડ ખરી શકે છે.