Site icon Revoi.in

હિમાચલ પ્રદેશના રાજ્યપાલે દિલ્હી ખાતે PM મોદી સાથે કરી ખાસ મુલાકાત

Social Share

દિલ્હીઃ- આજરોજ રવિવારે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ સૌજન્ય મુલાકાતમાં રાજ્યપાલે હિમાચલ પ્રદેશ સાથે સંબંધિત વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર પણ ચર્ચા પણ કરવામાં આવી હતી.

હિમાચલના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા આ દિવસોમાં દિલ્હીના પ્રવાસે છે. આજે રાજ્યપાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત અનેક નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ રાજ્યપાલનો સૌજન્યપૂર્ણ મુલાકાત હતી.

આ દરમિયાન રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લાય નવી દિલ્હી ખાતેની મુલાકાત વખતે રક્ષા મંત્રીરાજના સિંહ સાથે  પણ તેમણે મુલાકાત કરી હતી આ પ્રસંગ પર લેડી ગવર્નર જાનકી શુક્લા પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા લેડી ગવર્નર જાનકી શુક્લા એ  રક્ષા મંત્રીરાજસિંહ ની પત્ની સાવિત્રી સાથે મુલાકાત કરી હતી અને તેઓને હિમાચલની ટોપી પણ ભએંટમાં આપી હતી.
હિમાચલના રાજ્યપાલ બન્યા બાદ  શિવ પ્રતાપ શુક્લાય નવી દિલ્હી ખાતેની આ પ્રથમ મુલાકાત હતી તેઓ શિમલાથી વિતેલા દિવસ શનિવારના રોજ દિલ્હી આવવા માટે રવાના થયા હતા તેમણે આ પહેલા રાષ્ટ્રપતિ ભવનખાતે રાષ્ટ્રપદી દ્રોપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરી હતી.