આજકાલ ફેશન એટલી હદે વધી છે કે હજી માર્કેટમાં એક કપડા આવે ત્યા તો તરત બીજી પ્રિન્ટ જોવા મળી જાય છે, આજકાલ ખાસ યંગસિટર્સ એનિમલ પ્રિંટન્ટને પ્રાધાન્ય આપી રહ્યા છે, જેમાં યુવતીઓ પણ એમનિમલ પ્રિન્ટનો ક્રેઝ ધરાવે છે, પોતાના કબાટમાં અવનવી ડિઝાઈનના કપડા હોવા છત્તા અનેક પ્રિન્ટના કપડાની શોપિંગ યુવતીઓ કરતી જ રહે છે.
આ સાથે જરેમ્પ પર વોક કરતી મોડેલો હોય, હોલીવૂડ- બોલીવૂડની અભિનેત્રીઓ હોય કે પેજ થ્રી સેલિબ્રિટીઝ, બધી ફેશનેબલ માનુનીઓ ખાસ કરીને આંતરરાષ્ટ્રીય ફેશન વીક્સમાં આ પ્રિન્ટે રંગ જમાવ્યો હતો તેથી હવે તે ફેશનિસ્ટોથી લઈને સામાન્ય યુવતીઓ સુધી પહોંચી અને સફળ બની.
ખાસ કરીને આ પ્રિન્ટ યુવક અને યુવતીઓની ટિશર્ટમાં તથા નાઈટ વેરની પેન્ટમાં વધુ જોવા મળે છે, જેમાં જેબ્રા પ્રિન્ટ, સ્નેક, લેપર્ડ નો વઝુ ક્રેઝ છે, આ સાથે જ હવે તો જેકેટમાં પણ એનિમલ પ્રિન્ટનો ક્રેઝ વધ્યો છે.
ચિત્તા છાપએ બધા સમયે ડિઝાઇનરોના દિમાગમાં દોડતી ફેશન છે,તેમાંથી કેટલાક દર વર્ષે તેમના સંગ્રહમાં આ એનિમેલિક નોંધ શામેલ કરે છે. ચિત્તા ઉડતાના ફોટા વિશ્વના કેટવોક પર નિયમિતપણે દેખાય છે અને નવીનતમ સંગ્રહ તેમાં અપવાદ નથી. નવી સીઝનમાં, તમને સેન્ટ લોરેન્ટ, બોટ્ટેગા વેનેતા, અન્ના સુઇ અને અન્ય પ્રખ્યાત બ્રાન્ડના સંગ્રહમાં આવા પ્રાકરના કપડા મળી શકે છે. ડિઝાઇનર્સની કલ્પના અનંત છે અને આજે લોકો આ પ્રાકરના કપડાં પહેરે છે, ટ્રાઉઝર જમ્પસૂટ પર પણ આ પ્રિન્ટ જોવા મળે છે.