ગુજરાતમાં હજુ બે દિવસ કાળઝાળ ગરમી બાદ ફરી વાતાવરણમાં પલટો આવશે

બે દિવસમાં તાપમાનમાં વધારો થશે તા. 17મી સુધી રાજ્યભરમાં હીટવેવનું મોજુ ફરી વળશે બે દિવસ પછી ફરી વાદળછાયું વાતાવરણ થશે  અમદાવાદઃ ગુજરાતમાં ગરમીમાં થોડી રાહત મળ્યા બાદ ગઈકાલથી ફરી તાપમાનમાં વધારો થયો છે. ગુજરાતભરમાં તા. 17મી એપ્રિલ સુધી તાપમાન 42થી 44 ડિગ્રી રહેવાની શક્યતા છે.ત્યારબાદ ગરમીમાં થોડી રાહત મળશે, અમદાવાદ સહિત મહાનગરોમાં અસહ્ય તાપમાનને લીધે […]

અમદાવાદના એસપી રિંગ રોડ પર સ્કોર્પિયોની ટક્કરે બાઈકચાલકનું મોત

અમદાવાદના એસપી રિંગ રોડ પર સરદારધામ ચાર રસ્તા નજીક બન્યો બનાવ અજાણી વ્યક્તિએ ફોન કરી અકસ્માતની જાણ કરી પોલીસે સ્કોર્પિયોચાકલ સામે ગુનોં નોધી તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના એસપી રિંગ રોડ પર પૂરફાટ ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે રિંગ રોડ પર સરદારધામ ચાર રસ્તા પાસે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો […]

ગુજરાતમાં 1.20 લાખ હેક્‍ટર વિસ્‍તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયો

ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના વ્યાપમાં સતત વધારો છેલ્લા બે દાયકામાં 15.76 લાખ ખેડૂતોએ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવી સૂક્ષ્મ સિંચાઈ અપનાવવામાં બનાસકાંઠા જિલ્લો ગાંધીનગરઃ  આજના કૃષિ વૈશ્વિકરણ અને વૈવિધ્યતાના સમયમાં કૃષિને વધુ નફાકારક બનાવવા માટે સિંચાઈમાં પાણીનો અસરકારક ઉપયોગ અને વ્યવસ્થાપન થવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે જ, વર્ષ 2005માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન […]

ભારત-આફ્રિકી દેશો વચ્ચે ચાંચિયાગીરી સામે બહુપક્ષીય કવાયત શરૂ

નવી દિલ્હીઃ ભારત અને આફ્રિકી દેશો વચ્ચે સમુદ્રી સહયોગ સુદ્રઢ બનાવવાના ભાગ રૂપે પ્રથમ બહુપક્ષીય અભ્યાસ આફ્રિકા-ઇન્ડિયા કી મેરીટાઇમ એંગેજમેન્ટ-AIKEYME 18 એપ્રિલ સુધી આયોજીત કરવામાં આવશે. સંસ્કૃતમાં ‘ઐક્યમેય’નો અર્થ એકતા થાય છે. આ દરિયાઈ કવાયત તાંજાનિયાના દાર-એ-સલામમાં યોજાઈ રહી છે. જેમાં ભારત અને તાંજાનિયા સહ યજમાન રહેશે. આ પહેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ક્ષેત્રીય સુરક્ષા અને […]

અમદાવાદમાં ‘ભારત, ભાગ્ય, વિધાતા – રાષ્ટ્ર પ્રથમ’ કાર્યક્રમ યોજાયો

અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને અમદાવાદમાં ‘ભારત, ભાગ્ય, વિધાતા – રાષ્ટ્ર પ્રથમ’ કાર્યક્રમ યોજાયો હતો. દેશની સંસ્કૃતિ અને સમૃદ્ધિના જતન ઉપરાંત સમાજસેવા, કલા, રમતગમત, વૈજ્ઞાનિક અને અધ્યાત્મિક ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન દ્વારા રાષ્ટ્રનિર્માણમાં મહત્વનું યોગદાન આપનારા મહાનુભાવોને આ પ્રસંગે ‘ફિલિંગ્સ પ્રાઈડ ઓફ ઇન્ડિયા એવોર્ડ ૨૦૨૫’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ એવોર્ડ […]

અમદાવાદમાં બોપલ બ્રિજ પર બાઈકચાલકને ડમ્પરે અડફેટે લેતા મોત

બાઈકચાલક બહેનને ત્યાં જમવાનું લેવા જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો લોકોએ પકડીને ડમ્પરચાલકને પોલીસના હવાલે કર્યો પોલીસે ડમ્પરચાલક સામે ગુનોં નોંધી તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે બોપલ બ્રિજ પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. પૂરફાટ ઝડપે ડમ્પરચાલકે બાઈકને અડફેટે લેતા બાઈકચાલક યુવાનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતના […]

અમદાવાદના સાબરમતીના છારાનગરના રિ-ડેવલપ સામે 49 લોકોની રિટ હાઈકોર્ટે ફગાવી

ઓથોરિટી દ્વારા ઘર ખાલી કરવા રહિશોને નોટિસ આપી છે છારાનગરમાં લોકો 70 વર્ષથી વસવાટ કરતા હોવાની રજુઆત આ વિસ્તારને ઝૂપડપટ્ટી મુક્ત કરવા રિ-ડેવલોપ કરવામાં આવી રહ્યાની સરકારની રજુઆત અમદાવાદઃ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા છારાનગરને સરકારે રિ-ડેવલોપ કરવાનો નિર્ણય લીધો છે. જેની સામે આ વિસ્તારના 49 રહિશોએ ગુજરાત હાઈકોર્ટમાં રિટ કરી હતી. અરજદારોએ એવી રજુઆત કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code