Site icon Revoi.in

વસાણામાં નાખવામાં આવતો ગુંદર આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી -જાણો તેને ઠંડીમાં ખાવાથી શું થાય છે ફાયદા

Social Share

શિયાળો આવતાની સાથે દરેક ઘરોમાં વાસણા બનાવવામાં આવે છે જેને આપણે શિયાળું પાક તરીકે ઓળખીએ છીએ, જેમાં અળદ,ખજૂર પાક, ઘી ગોળનો પાક,લાડુ,મેથી વગેરે જેવા ગુણકારી વાસણા બનાવાય છે તેમાં કાજૂ બદામથી લઈને અન્ક વસ્તુઓ નાખવામાં આવે છે,તેમાંનું એક છે ગુંદર, ઠંડીમાં ગરમ વસ્તુઓ ખાવી જોઇએ. એવામાં આપણે લસણ, આદુ, મરી ઉપરાંત સૂંઠના લાડુ અથવા ગુંદરનો લાડુનું સેવન કરીએ છીએ. આટલું જ નહીં લોકો ઠંડીમાં ગુંદરને ઘી માં શેકીને ખાઇએ છીએ. ગુંદર એટલો ગુણકારીહોય છે કે તેના સેવનથી હાથ,પગ અને કમરના દુખાવામાં રાહત મળે છે, આ સાથે જ ડાયાબિટીઝના દર્દીઓ માટે પમ તે ખાસ છે,ગુંદરમાં વેઈટલોસનો ગુણ પણ જોવા મળે છ.

જાણો ગુંદર ખાવાથી થતા ફાયદાઓ