ભારત-આફ્રિકી દેશો વચ્ચે ચાંચિયાગીરી સામે બહુપક્ષીય કવાયત શરૂ
નવી દિલ્હીઃ ભારત અને આફ્રિકી દેશો વચ્ચે સમુદ્રી સહયોગ સુદ્રઢ બનાવવાના ભાગ રૂપે પ્રથમ બહુપક્ષીય અભ્યાસ આફ્રિકા-ઇન્ડિયા કી મેરીટાઇમ એંગેજમેન્ટ-AIKEYME 18 એપ્રિલ સુધી આયોજીત કરવામાં આવશે. સંસ્કૃતમાં ‘ઐક્યમેય’નો અર્થ એકતા થાય છે. આ દરિયાઈ કવાયત તાંજાનિયાના દાર-એ-સલામમાં યોજાઈ રહી છે. જેમાં ભારત અને તાંજાનિયા સહ યજમાન રહેશે. આ પહેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ક્ષેત્રીય સુરક્ષા અને […]