ગુજરાતમાં ઈજનેરી કોલેજોના અધ્યાપકો ઉચ્ચતર પગારના લાભથી વંચિત
ઈજનેરી કોલેજના અધ્યાપકો પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત ચલાવી રહ્યા છે અધ્યાપકોને એક નહીં પણ 3 ઉચ્ચતર પગાર ધોરણ મળવાના બાકી 13 વર્ષ પૂર્ણ કર્યા બાદ 80 % અધ્યાપકો જૂના પગારમાં નોકરી કરી રહ્યા છે અમદાવાદઃ રાજ્યના ઈજનેરી કોલેજોના અધ્યાપકોને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળ્યો નથી. ઘણા લાંબા સમયથી અધ્યાપકો ઉચ્ચતર પગાર ધોરણની માગ કરી […]