Site icon Revoi.in

સાંજના નાસ્તામાં સ્વાદથી ભરપૂર કાચા કેળાના પકોડા ખાઓ,નોટ કરી લો આ સરળ રેસીપી

Social Share

તમે ઘણા પ્રકારના પકોડા ખાધા હશે. જેમાં મરચાંના પકોડા, ડુંગળીના પકોડા, બટેટાના પકોડા વગેરેનો સમાવેશ થાય છે.આ પકોડા ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.તેને ગરમ ચા સાથે ખાવાથી તેનો સ્વાદ વધુ વધે છે.એવામાં જો તમે આ પકોડા ખાઈને કંટાળી ગયા હોવ તો તમે કંઈક નવું ટ્રાય કરી શકો છો.તમે કાચા કેળાના પકોડા ખાઈ શકો છો.આ ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે.સાંજે ગરમાગરમ ચા સાથે આ પકોડા ખાવાનો આનંદ જ અલગ છે.તમે તેને ઘરે સરળતાથી બનાવી શકો છો.તો આવો જાણીએ તેમને બનાવવાની સરળ રીત.

સામગ્રી

કેળા – 2

ચણાનો લોટ – 1 કપ

લાલ મરચું પાવડર – 1 ચમચી

હિંગ – 1/4 ચમચી

જીરું પાવડર – 1 ચમચી

સ્વાદ માટે મીઠું

પાણી અડધો કપ

બનાવવાની રીત