શું તમે મિન્ટ ઓઈલ વિશે સાંભળ્યું છે ? જેનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી , અનેક સમસ્યામાં આપે છે રાહત
- મિન્ટ ઓઈલનો બાફ લેવાથી શરદીમાં રાહત થાય છે
- હાથ પગના દૂખાવા પર ોઈલ લગાવવાથી રાહત મળે છે
ફૂદીના વિશે આપણે ઘણું બધુ જાણીએ છે, એસીડિટીથઈ લઈને અનેક રોગોમાં ફૂદીનાનો ઉપયોગ રામબાણ ઈલાજ છે, આજ રીતે તેમાંથી બનચતું ઓઈલ અટલે કે મિન્ટ ઓઈલ પમ સ્વાસ્થ્ય માટે ખૂબજ ઉપયોગી અને ફાયદાકારક છે, તે શરીરમાં અનેક રોગોમાં રાહત ાપે છે, જેમ કે તેના ઓઈલને પાણીમાં નાખીને સ્ટિમ લેવાથી શરદીમાં રાહત થાય છે તો હાથ પગ કે સાંઘાના દુખાવામાં માલિશ કરવાથી ફાયદો થાય છે.આ ઓઈલ દવાથી ઓછું નથી.આ સાથે જ તે તચહેરાના નિખાન માટે પણ ગુણકારી ગણાય છે.
જાણો ફૂદીનાના તેલના ફાયદા
- જે લોકોને હંમેશાથી સાઇનોસાઇટિસનીફરીયાદ છે તેવા લોકો માટે આ ઓઈલ રામબાણ ઈલાજ કહી શકાય,આ માટે આ ઓઈલના થોડા ટીપા રૂમાલ પર નાખી નાક વડે તેની સ્મેલ લેવી જોઈએઆ સાથે જ ગરમ પાણી કરીને આ ઓઈલ નાખીને બાફ લેવાથી પણ રાહત મળે છે
- ફુદીનાના તેલમાં એન્ટી-માઇક્રોબિયલ, એન્ટ-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણ હોય છે. તે ઇન્ફેક્શન ફેલાવનાર બેક્ટેરિયા અને ફુગનો નાશ કરે છે. એલર્જી અને ઇન્ફેક્શનને દૂર કરે છે.જ્યા પણ વાગ્યું હોય
- આ ઓઈસનું માલિશ કરવાથી માંસપેશિયોના દુખાવામાં મોટી રાહત મળએ છે
- મિન્ટ ઓઈલમાં રહેલ એન્ટી-સ્પાસ્મોડિક અને દર્દ નિવારક ગુણ માંસપેશિયોના દર્દને દૂર કરે છે.
- જે લોકોને માથુ દૂખવાની વાંવાર ફરીયાદ રહેતી હોય તેમણે મિન્ટ ઓઈલ લાગવીને મસાજ કરવું જોઈએ અથવા તો કપાળ પર આ ઓઈલ લગાવવું જોઈએ જેનાથી દુખાવામાં મોટી રાહત થાય છે
- મિન્ટ ઓઈલ લોડીના પરિભ્રમણ માટે પણ ખૂબજ ઉપયોગી છે,શરીરમાં રક્ત પ્રવાહને વધારે છે. આ તેલથી સ્કીન પર સર્ક્યુલર મોડમાં મસાજ કરવો જોઈએ.
- મિન્ટ ઓઈલ ચહેરાને પમ ફાયદો કરે છે, ખીલ પર લગાવવાથી ખીલ મટે છે, તેમાં એન્ટી-માઇક્રોબિયલ અને એન્ટ-ઇંફ્લેમેટરી ગુણ હોવાથી ખીલ માટે જવાબદાર બેક્ટેરિયાનો નાશ કરે છે.
- આ ઓઈલ ચહેરા પર લગાવવાથઈ ગ્લો આવે છે, જેને તમે ફેશપેક સાથે મિક્સ કરીને લગાવી શકો છો.