1. Home
  2. ગુજરાતી
  3. હેડલાઈનઃ કુવૈત આગ કેસમાં 3 ભારતીય સહિત આઠની ધરપકડ
હેડલાઈનઃ કુવૈત આગ કેસમાં 3 ભારતીય સહિત આઠની ધરપકડ

હેડલાઈનઃ કુવૈત આગ કેસમાં 3 ભારતીય સહિત આઠની ધરપકડ

0
Social Share
  • અમદાવાદમાં ગુનેગારો બન્યાં બેફામ

અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ, છેલ્લા 24 કલાકમાં ત્રણ હત્યા….. બુધવારે વેજલપુરમાં તો ગોમતીપુરમાં ડબલ મર્ડરની ઘટના….

  • રાજ્યમાં ચોમાસુ જામ્યું

સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં જામ્યું ચોમાસુ… વહેલી સવારથી ૨૫ તાલુકાઓમાં પડી રહ્યો છે વરસાદ…. કપરાડામાં દોઢ ઇંચ તો સુરતમાં એક ઇંચ ખાબક્યો વરસાદ….

  • નીતિશ સરકારને હાઈકોર્ટનો ફટકો

નીતિશ સરકારને હાઇકોર્ટનો મોટો ઝટકો… બિહારમાં 65 ટકા અનામતનો નિર્ણય કર્યો રદ..  એસસી એસટી ઓબીસી ઇબીસી અનામત 50% થી વધારી કરી હતી 65% ….

  • આવતીકાલે વિશ્વ યોગ દિવસની ઉજવણી થશે

આવતી કાલે 21 જૂન વિશ્વ યોગ દિવસ…. ભારત પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતે થશે ગુજરાત સરકાર દ્વારા યોગ દિવસની ઉજવણી….. વર્ષ 2024 ની થીમ છે યોગ દ્વારા મહિલા સશક્તિકરણ…

  • કુવૈત આગ કેસમાં આઠ વ્યક્તિઓની ધરપકડ

કુવેત આગ કેસમાં ત્રણ ભારતીય સહિત આઠની કરવામાં આવી ધરપકડ….. 45 ભારતીયો ના થયા હતા મોત….. પરિવારજનોને સાડા બાર લાખ રૂપિયાનું વળતર આપશે કુવૈત સરકાર..

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code