Site icon Revoi.in

હેડલાઈનઃ કુવૈત આગ કેસમાં 3 ભારતીય સહિત આઠની ધરપકડ

Social Share

અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ, છેલ્લા 24 કલાકમાં ત્રણ હત્યા….. બુધવારે વેજલપુરમાં તો ગોમતીપુરમાં ડબલ મર્ડરની ઘટના….

સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં જામ્યું ચોમાસુ… વહેલી સવારથી ૨૫ તાલુકાઓમાં પડી રહ્યો છે વરસાદ…. કપરાડામાં દોઢ ઇંચ તો સુરતમાં એક ઇંચ ખાબક્યો વરસાદ….

નીતિશ સરકારને હાઇકોર્ટનો મોટો ઝટકો… બિહારમાં 65 ટકા અનામતનો નિર્ણય કર્યો રદ..  એસસી એસટી ઓબીસી ઇબીસી અનામત 50% થી વધારી કરી હતી 65% ….

આવતી કાલે 21 જૂન વિશ્વ યોગ દિવસ…. ભારત પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતે થશે ગુજરાત સરકાર દ્વારા યોગ દિવસની ઉજવણી….. વર્ષ 2024 ની થીમ છે યોગ દ્વારા મહિલા સશક્તિકરણ…

કુવેત આગ કેસમાં ત્રણ ભારતીય સહિત આઠની કરવામાં આવી ધરપકડ….. 45 ભારતીયો ના થયા હતા મોત….. પરિવારજનોને સાડા બાર લાખ રૂપિયાનું વળતર આપશે કુવૈત સરકાર..