Site icon Revoi.in

હેડલાઈનઃ રાહુલ ગાંધીએ સાંસદ તરીકે લીધા શપથ

Social Share

જુનાગઢ સંજય સોલંકી ને માર મારવાના કેસમાં ગણેશ ગોંડલ સહિત પાંચના જામીન જુનાગઢ કોર્ટે કર્યાં ના મંજૂર..

રાજ્યમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી આજે અને આવતીકાલે  સાર્વત્રિક મેઘ મહેર ની આગાહી, તો આગામી સાત દિવસ  રહેશે વરસાદી માહોલ, માછીમારોને દરિયો ના ખેડવા સુચના

લોકસભા સ્પીકર મુદ્દે એનડીએ ના ઉમેદવાર ઓમ બિરલા વિરુદ્ધ  ઇન્ડી ગઠબંધનના નેતા કે સુરેશ વચ્ચે આવતીકાલે યોજાશે…. ચૂંટણી સવારે 11:00 કલાકે થશે મતદાન

ઇન્ડી ગઠબંધનના સ્પીકર પદના ઉમેદવાર કે સુરેશને જાહેર કરાતા તૃણમૂલ કોંગ્રેસ થયું નારાજ,  કોંગ્રેસનો નિર્ણય એક તરફી ગણાવતા કહ્યું,અમારી સાથે કોઈ વાતચીત કરવામાં નથી આવી

કેજરીવાલ જેલમાં જ રહેશે. હાઈકોર્ટ એ જામીન આપવાનો કર્યો ઇનકાર, કાલે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સાંસદ તરીકે લીધા શપથ, બંધારણની કોપી હાથમાં રાખી લીધા શપથ

Aimim નાં નેતા  અસદુદ્દીન ઓવૈસીએ લીધાં સાંસદ તરીકે શપથ. શપથ લીધાં બાદ બોલ્યા જય પેલેસ્ટાઇન.