Site icon Revoi.in

હેડલાઈનઃ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, વલસાડમાં છ અને ગણદેવીમાં પાંચ ઈંચ વરસાદ

Social Share

·         ગુજરાતમાં ચોમાસુ જામ્યું….

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ… 24 કલાકમાં 168 તાલુકામાં વરસ્યો વરસાદ…. વલસાડમાં 6 ઈંચ તો ગણદેવીમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો…

·         પેટાચૂંટણીની મતગણતરી….

સાત રાજ્યોની વિધાનસભાની 13 બેઠકો ઉપર મતદાન બાદ આજે મતગણતરી…. 10 બેઠક ઉપર ઈન્ડી ગઠબંધન આગળ… ઉત્તરાખંડ અને હિમાચલમાં કોંગ્રેસ આગળ…

ભારતમાં ચોમાસુ જામ્યું…. 23 રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદનું એલર્ટ… ઉત્તરપ્રદેશમાં પૂરથી 800 ગામને અસર…. ભારે વરસાદને પગલે ઉત્તર ભારતમાં જનજીવનને અસર…

સેના પ્રમુખ જનરલ દ્રીવેદી પૂર્વોત્તરના પ્રવાસે… મણિપુર અને ચીન સરહદ પર પરિસ્થિતિનું કર્યું નિરીક્ષણ…

પાવર અને માઇનિંગ સેક્ટરના સારા પ્રદર્શનને કારણે દેશના ઔદ્યોગિક ઉત્પાદનનો વિકાસ દર મે 2024માં 5.9 ટકા વધીને સાત મહિનાની ટોચે પહોંચ્યો…  અગાઉ ઓક્ટોબર 2023માં ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિ દર સૌથી વધુ 11.9 ટકા હતો…