હેડલાઈન્સઃ ગુજરાતમં ચોમાસાની પેટર્ન બદલાઈ, અત્યાર સુધીમાં 28 ટકા વરસાદ
- તમામ સ્કૂલોમાં એનઓસી ફરજીયાત
રાજ્યની તમામ સ્કૂલોએ ૩૦ દિવસમાં ફાયર NOC કરાવવાનું રહેશે…. અરજી માટે ૫ ઓગસ્ટ છેલ્લો દિવસ….. NOC નાં મળે ત્યાં સુધી ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે….
- રાજ્યમાં 28 ટકાથી વધુ વરસાદ વરસ્યો
ગુજરાતમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતા ૨૮ ટકા વધુ વરસાદ પડ્યો…. આ વખતે વરસાદ ની પેટર્ન બદલાઈ…. વડોદરા, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી…
- બજેટને નિરાશ ગણાવતા લાલુ પ્રસાદ યાદવ
આર જે ડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે બજેટને નિરાશાજનક ગણાવતા કહ્યું કે નીતીશકુમારે ભાજપ સમક્ષ કર્યું આત્મસમર્પણ…. કહ્યું કેન્દ્રએ બિહારને આપી ખંજરી….
- ભગવંત માને નીતિ આયોગની બેઠકનો કર્યો બહિષ્કાર
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને નીતિ આયોગની બેઠકનો કર્યો બહિષ્કાર… કોંગેસ અને DMK પણ નીતિ આયોગની બેઠકમાં રહેશે ગેરહાજર….. NDA સિવાયના રાજ્યોમાં બજેટમાં અન્યાય મુદ્દે રહેશે ગેરહાજર….. PM મોદીની આગેવાનીમાં 27 જુલાઈના રોજ યોજાશે બેઠક….
- કોરોનામાંથી સાજા થયા બાઈડેન
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન કોરોના મહામારીમાંથી સાજા થયાના 7 દિવસ બાદ રાષ્ટ્રને કર્યું સંબોધન……. કહ્યું, સર્વેમાં મારી હારની આગાહીથી નિરાશ થઈને રેસ છોડવાનો નિર્ણય કર્યો……