1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. હેડલાઈન્સઃ અમદાવાદમાં રવિવારે યોજાશે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા
હેડલાઈન્સઃ અમદાવાદમાં રવિવારે યોજાશે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા

હેડલાઈન્સઃ અમદાવાદમાં રવિવારે યોજાશે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા

0
Social Share

અમદાવાદમાં આવતીકાલે અષાઠી બીજના પાવનપર્વ ઉપર જગન્નાથજી ભગવાનની પરંપરાગત રથયાત્રા યોજાશે… મોસાળ સરસાપુરમાં ભગવાનના મામેરાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ…. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાશે રથયાત્રા….

• રાજ્યમાં ચોમાસુ જાન્યું…
ગુજરાતમાં ચોમાસુ જાન્યુ…. અત્યાર સુધીમાં રાજ્યમાં વરસ્યો 22 ટકાથી વધારે વરસાદ…. આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી…. દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફુંકાવાની શકયતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના….

• જન્નાથજી પુરીમાં રાષ્ટ્રપતિજી રહેશે હાજર…
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 9 જુલાઈ સુધી ઓડિશાના પ્રવાસે…. 7મી જુલાઈએ જન્નાથજી પુરીની રથયાત્રામાં રહેશે હાજર….

• હાથરસ કેસમાં મુખ્ય આરોપી ઝબ્બે
ઉત્તર પ્રદેશ પોલીસે હાથરસમાં સત્સંગમાં થયેલી નાસભાગના મુખ્ય આરોપી દેવ પ્રકાશ મધુકરની ધરપકડ કરી… આ દૂર્ઘટનામાં 121 લોકોએ જીવ ગુમાવ્યા હતા… પોલીસે FIRમાં મુખ્ય સેવાદાર મધુકરને મુખ્ય આરોપી બનાવ્યો છે….

• રોજગારનો આંકડો વધ્યો…
ભારતમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં રોજગારનો આંકડો 20.2 કરોડ સુધી પહોંચ્યો… એમએસએમઈના એન્ટરપ્રાઇઝ રજિસ્ટ્રેશનના ડેટા પ્રમાણે MSME દ્વારા વાર્ષિક ધોરણે કરવામાં આવતી ભરતીમાં ચાલુ વર્ષે 66 ટકાનો ઉછાળો….

• મોબાઈલ ટેરિફ બાબતે સરકારની સફાઈ
ભારતમાં મોબાઈલ ટેરિફ પર હંગામા વચ્ચે સરકારની સફાઈ… હાલની સ્થિતિએ અન્ય દેશની સરખામણીમાં સેવાઓ સસ્તી….

• બ્રિટનના નવા પીએમ બન્યાં કીર સ્ટારમેર
કીર સ્ટારમેરે બ્રિટેનના પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા…. લેબર પાર્ટીએ 650 સભ્યોની હાઉસ ઓફ કોમન્સમાં 412 બેઠકો મેળવી…..

• બ્રિટનના વિદેશ મંત્રી આવશે ભારતની મુલાકાતે…
બ્રિટનના નવનિયુક્ત વિદેશ મંત્રી ડેવિડ લેમી આ મહિને ભારતની મુલાકાત લઈ શકે છે…. ભારત સાથેના વેપારી સંબંધને મજબુત બનાવવા ભારતીય નાણામંત્રી સાથે કરશે ચર્ચા….

• ઈરાનના રાષ્ટ્રપતિ બન્યા મસૂદ પેઝેશ્કિયન…
ઈરાનમાં મસૂદ પેઝેશ્કિયન દેશના 9મા રાષ્ટ્રપતિ બન્યા…. તેમણે કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને 30 લાખથી વધુ મતથી હરાવ્યા… ઈરાક સામે યુદ્ધ લડ્યા અને હિજાબનો વિરોધ કર્યો…..

• મુંબઈમાં નવુ સ્ટેડિયમ બનશે..
મુંબઈમાં બનેશે નવુ ક્રિકેટ સ્ટેડિયમ…. વાનખેડે નજીક ચાર ગણી હશે ક્ષમતા….

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code