Site icon Revoi.in

હેલ્થ માટે ફાયદા કારક છે લીમડો અને બાવળના દાતણ, દાંત અને પેઢાને મજબૂત બનાવાનું કરે છે કામ

Social Share

 

વિશ્વભરના દરેક લોકોનું પહેલું કામ દરોજ સવારે જાગીને ટીથ બ્રશ કરવાનું હોય છે. જો કે પહેલાના સમયમાં લોકો દાંત સાફ કરવા માટે ટૂથબ્રશ કે ટૂથપેસ્ટનો ઉપયોગ કરતા ન હતા તે આપણે જાણીએ છીએ, પરંતુ આજકાલ તો માર્કેટમાં અવનવા સ્વાદ વાળી અવનવી ટૂથપેસ્ટ મળી રહી છે પરંતુ ક્યારેક તમે દાંતણ પણ કરીને જુઓ તેના કેટલા બધા ફાયદાઓ થશે, તેનાથી દાંત મોટી ઉંમર થયા બાદ પણ સ્વસ્થ રહેતા હતા.

આયુર્વેદની દંતધાવન વિધિમાં વિવિધ ઝાડની લાકડીઓનો દાતણ તરીકે ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. આયુર્વેદ પ્રમાણે આખી રાત સુઈ રહેવાને કારણે મોઢામાં કફ જમા થઈ જાય છે. માટે શાસ્ત્રોમાં કફનો નાશ કરવા માટે દાતણનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે.

પહેલા તો આપણે દાંતણના જુદા જુદા પ્રકારો વિશે જાણીએ, જેમાં લીમડાનું દાંતણ, મિસવાકનું દાંતણ અને બાવળના દાંતણનો ઉપયોદ કરવામાં આવે છે, આ ત્રણ દાંતણ ખાસ કરીને લોકો ઉપયોગમાં લેતા હોય છે

દાંતણ કરવાના અનેક ફાયદાઓ