ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમા ભારે વરસાદની આગાહી
નવી દિલ્હીઃ હવામન વિભાગે ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમા ભારે વરસાદની આગાહી કરી છે. તમિલનાડુ, પુડ્ડુચેરી, કોડાઈ કેનાલ અને અરૂણાચલ પ્રદેશમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગ અનુસાર આવતીકાલે બંગાળની ખાડીના મધ્યભાગમાં ચક્રવાતની સ્થિતિ સર્જાઈ શકે છે. જેને પગલે ઉત્તર પૂર્વ, પશ્ચિમ તેમજ દક્ષિણના તટિય ભાગોમાં આગામી બે દિવસમાં વરસાદ વરસી શકે છે.
હવામન વિભાગ અનુસાર આગામી બે દિવસ દરમિયાન ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ બિહારના કેટલાક ભાગોમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું લાંબુ ખેંચાવા માટેની અનૂકૂળ સ્થિતિ સર્જાઈ શકે છે.
tags:
Aajna Samachar Breaking News Gujarati country Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar heavy rain forecast In some states including Gujarat Latest News Gujarati local news Local Samachar Lokpriya Samachar Major NEWS Mota Banav News Article News Blog News in Gujarati News Live News Updates Popular News Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar Taja Samachar viral news