- પુરુષોએ ગરમીમાં પણ સ્ટાઈલિશ દેખાવવા અપનાવી જોઈએ આ ટિપ્સ
- ગોગલ્સ, કેપ અને ઓશર્ટ્સ આપશે આકર્ષક લૂક
ઉનાળાની સિઝન ચાલી રહી છએ જરેક યુવતીોની જેમ જ લપુરુષો પણ ઈચ્છે છે કે તેઓ જ્યારે ઘરની બહાર ફરવા નીકળે ત્યારે સ્ટાઈલિશ લૂકમાં આકર્ષક દેખાય જો કે આ માટે તેઓ ગરમીનું પણ ધ્યાન આપે છે એવા પ્રકારના કપડા પહેરતા ડરે છે કે જેનાથઈ પરસેવો વધુ થાય અને ગરમીમાં હેરાન થી જવાય,પણ જો તમે પણ સ્ટાઈલિશ લૂક માં પોતાની જાતને જોવા માંગો છઓ તો તમારે આ 3 ટિપ્સ ફ્લો કરવાની છે જેમાં તમે સ્ટાઈલિશ તો દેખાશો જ પણ તમને ગરમીથી રક્ષણ મળશે અને કંઈક હટકે આકર્ષક લૂક મળશે તે અલગ
કોટન શર્ટ
જો તમે ઘરની બહાર જાઓ છો તો તમારે પ્રિન્ટેડ શર્ટ પહેરવા જોઈએ કારણ એ છએ કે તે કોટનના હોય છે સાથે જ લાઈટ વેઈટ હોવાથઈ ગમી ઓછી લાગે છે એમા પણ તમારે ખુલ્લા આછા રંગ જેના કે સફેદ, આસમાની ,લાઈટ યલો, લાઈટ બ્લૂ જેના રંગની પસંદગી કરવી જોઈ આ પ્રકારના શર્ટ તમને સ્ટાઈલિશ લૂક આપે છે
કોટન શોર્ટસ
આ શર્ટની સાથે જો બોટમવેરની વાત કરવામાં આવે તો કોટનના અલગ અલગ રંગના શોર્ટસ તમે કેરી કરી શકો છો જે તમને આક્રષક લૂક આપવાની સાથે સાથે દરમીથી બચાવે છે જો તમે ઈચ્છો તો શોર્ટસની જગ્યાએ ઘૂંટણ સુધીની કેપરીની પસંદગી કરી શકો જેનાથી પગને ઓછી ગરમી લાગશે.
ડેનિમ શોર્ટ્સ અનેડ્ ટિશર્ટ
જો તમે ઈચ્છો ચો ટી-શર્ટ, હાફ શર્ટ અથવા ફુલ ડેનિમ શર્ટ સાથે પહેરી શકો છો. તેમની સાથે શોર્ટ્સનું મેચિંગ સૌથી પરફેક્ટ છે. જો તમે તેને ખરીદવા માંગતા હો, તો તમે તેને ઓનલાઈન અથવા શોપિંગ મોલ્સમાંથી ખરીદી શકો છો. ખાસ તમે સાદા શોર્ટ્સ ખરીદો. તેની મદદથી, તમે ખરેખર ઉનાળામાં પણ સિઝલ કરી શકો છો.
શૂઝ – સેન્ડલ
ઉનાળામાં ચાઈનો, શોર્ટ્સ, જીન્સ, કાર્ગો પેન્ટ વગેરે પ્રમાણે ફૂટવેર પસંદ કરો. તેનાથી તમે પરફેક્ટ દેખાશો. ઉનાળામાં તમે તમારી પસંદગી પ્રમાણે ચપ્પલ,, સેન્ડલ વગેરે પસંદ કરી શકો છો. આ બધા સિવાય જો તમે લોફર્સ અને સ્નીકર્સ પણ પહેરી શકો છો.
કેપ
આ તમામ પ્રકારના લબતમાં જો તમારે વધુ સ્ટાઇલિશ લૂક જોઈએ છે તો તેના માટે રંગની કેપ કેરી કરી શકો છઓ કેપથી તમે તમારી જાતને સુરક્ષિત ગરમીથી કરી શકો છઓ સાથે હટકે લૂક આપી શકો છો.
ગોગલ્સ
કેપ પછી આવે છે ગોગસ્લ તમારા આખા લૂકમાં ચારચાંદ લગાવશે આ ગોગલ્સ તમે ઈચ્છો તો શર્ટના શેડના ગોગલ્સની પસંદગી કરો જેથી સારુ દેખાવાની સાથે સાથે ફોટોગ્રાફી પણ સરસ થી શકે છે સાથે જ તમારી આમખોને ગરમીમા પણ રાહત મળશે.