ગરમીના કારણે ઘરના ખુણાઓમાં આવતા જંતુઓથી છૂટકારો મેળવવા અપનાઓ આ નુસ્ખાઓ
- ઘરમાં આવતા વંદા અને જંતુઓનો નાશ કરવો જરુરી
- લસણ કાંદાની બાસ્કેટને રાખો સાફ
- કિચનના ખુણાઓને જંતુનાશક દવાથી ભરીદો
ઉનાળાની ગરમીમાં ઘરના ખુણાઓમાં મોટા ભાગના જંતુઓ બહાર આવતા હોય છે, જેમાં વંદા, છિપકલી, કિડીઓ વધુ થાય છે, આ સાથએ જ લાલ કીડીઓનો ત્કિરાસ વધી જાય છે આવી સમસ્ચયાથઈ તમે છૂટકારો મેળવી શકો છો, બસ તમારે કેટલીક કાળજી લેવાની જરુર છે.
જંતુઓથી છૂટકારો મેળવવા અપનાવો આ નુસ્ખાઓ
ઘરના વોશ એરિયામાં ફિનાઈલનો ઉપયોગ – કિચનના ખાનાોમાં રોજ ફિનાઈલ વાળું પોતું કરવું અને જો પોતું ન કરવું હોઈ તો એક રુના પૂમડામાં ફિનાઈલ લઈને આ પૂમડું ખાનાઓમાં રાખવું જેથી કીડીઓ કે વંદા નહી આવે
જંતુનાશક ચોકનો ઉપયોગ કરવો – લસણ અને કાંદાની બાસ્કેટ તમે કિચનમાં જ્યા પણ રાખો છો ત્યા ન્યૂઝ પેપર કે પ્લાસ્ટિકની સીટ પાથરવાનું રાખો, આ સીટની પાછળના ભાગે જંતુનાશક ચોકની લીટીઓ કરીદો ત્યાર બાદ લસણ અને ડુંગળીની બાસ્ટેકની ઘાર પર આ ચોકથી લીટી કરીલો આમ કરવાથી લાલ કીડીઓ અને જીવડાઓ તથા વંદા ક્યારે આસપાસ ફરકશે પણ નહી.
વાચા પવડરનો કરો ઉપયોગ – વાંચા પાવડર માર્કેટમાં મળી જાય છે જો કે તેનો ઉપયોગ ખૂબજ સાવધાનીથી કરવાનો છે કારણ કે તે કોી પણ ખાવાની વસ્તુમાં પડવાથી જીવનું જોખમ સર્જાય છે, આ માટે ખાસ નાના બાળકોથી સાચચવું પડશે.આ સાથે જ તમે વાંચા પાવડરમાં પાણી નાખીને તેની પેસ્ટ બનાવીને ત્યાર બાદ જ્યા જ્યા કિચનના ખુણાઓ પડતા હોય ત્યા આ પેસ્ટ આગંળી કે પછી ઈયર બડ્.ની મદદથી ભરી દો. આમ કરવાથી તમારા કિચનમાં ક્યારેય કોઈ જંતુ થશે નહી વંદાઓ આવશે તો પણ તે મરી જશે.
ફિનાઈલની ગોળીનો ઉપયોગ – આ સાથે જ તમે ફિનાઈલની ગોળી પણ રાખો જેથી વામચા પાવડરની ખરાબ સ્મેલ ન આવે,વાંચા પાવડરની સ્મેલખૂબ જ ખરાબ હોય છે જેથી ખૂબ ધ્યાન રાખવું.વોશિંગ બેઝિંગમાં ફિનાઈલની ગોળી રાખી દેસી જેથી તેના કાણામાંથી વંદાઓ કે જીવડાઓ ન આવી શકે.
હિટ સ્પ્રેનો કરો ઉપયોગ- જ્યા પણ ખુણાઓ પડતા હોય અથવા ખાનાઓ હોય ત્યા એઠવાડિયામાં 2 વખત હિટનો સ્પ્રે મારી દેવો જેથઈ જંતુઓનો નાશ થઈ જશે