1. Home
  2. ગુજરાતી
  3. શિયાળામાં રુસ્ક બનેલી સ્કિનને નરમ બનાવે છે આ કેટલીક ટિપ્સ
શિયાળામાં રુસ્ક બનેલી સ્કિનને નરમ બનાવે છે આ કેટલીક ટિપ્સ

શિયાળામાં રુસ્ક બનેલી સ્કિનને નરમ બનાવે છે આ કેટલીક ટિપ્સ

0
Social Share

 

  • એલોવsરાનું જેલ ઘરે બનાવી ફ્રીજમાં સ્ટોર કરો
  • બેસન અને મલાઈની પેસ્ટ બનાવી ચહેરા પર અપ્લાય કરો
  • કાચું દુઘ ચહેરા પર લગાવાથી સ્કિન કોમળ બને છે

શિયાળાની સિઝન આવતાની સાથે જ ત્વચા રફ થવા લાગે છે, સ્કિન જાણે ખરબચડી અને રુસ્ક થતી જોવા મળે છે, મોટા ભાગના લોકોને શિયાળો આવતાની સાથે આ પ્રોબલેમ થતો હોય છે, ત્યારે આવી સિઝનમાં આપણે આપણી ત્વચાની કાળજી ઘરેલું ઉપાય દ્વારા કરી શકીએ છીએ, તો ચાલો જાણીએ ઘરે રહીને એવું તો શું કરવું કે,જેનાથી ચહેરો અને હાથ-પગની રુસ્ક થયેલી ત્વચાને કોમળ સુંદર બનાવી શકીએ.

સામાન્ય રીતે આપણે વેસેલિન કે બોડીલોશનનો ઉપયોગ ત્વચા પર કરતા હોઈએ છીએ પરંતુ આજે આપણે તદ્દન ધરેલું ઈલાજથી આ પ્રોબલેમમાંથી છૂટકારો મેળવીશું.

ચહેરા અને હાથ-પગની સ્કિન માટે કરો આટલું – સ્કિન રુસ્ક થતી અટકશે

  • એલોવિરામાંથી તેનું જેલ કાઢીને તેને તમે ફીજમાં સ્ટોર કરી સકો છો. આ જેલને ચહેરા પર લગાવીને 10 મિનિટ સુધી રહેવાદો ત્યાર બાદ ઠંડા પાણીથી ચહેરો ઘોઈ લેવો. જેથી ચહેરો પર ચમક અને રુસ્ક સ્કિન લીસી બનશે.
  • 1 ચમચી બેસનમાં 1 ચમચી મલાઈ ડ કરીને ક પેસ્ટ બનાવી તેને ચહેરા પર અપ્લાય કરી 10 મિનિટ રહેવા દો, ત્ય.ર બાદ હાથ વડે બરાબર મસાજ કરીલો જેથી ચહેરા પર રહેલી ડસ્ટ દુર થશે અને ચહેરો કોમળ બનશે.
  • એલોવિરાના જેલમાં લીબુંનો રસ નાખીને ચહેરા પર લગાવવાથી પણ ચહેરાની ત્વચા ડ્રાય થતી બચશે અને ત્વચામાં નિખાર આવશે.
  • ગુલાબજળને ચહેરા પર અને હાથ પગની સ્કિન પર લગાવીને થોડી મિનિચ બાદ ઘી લેવું, જેનાથી ત્વચા સુંવાળી અને સુંદર બને છે.
  • હરદળ, બેસન અને લીંબુના રસની પેસ્ટ બનાવીને તેને તમે હાથ પગ અને ચહેરાની ત્વચા પર મસાજ કરી શકો છો,જેનાથી કડક બની ગયેલી સ્કિન નરમ પડે છે.
  • દુધને ગરમ કર્યા વગર તમે તેને ચહેરા પર અપ્લાય કરી શકો છો જેનાથી ત્વચામાં નિખાર તો આવશે જ પરંતુ ડ્રાય થયેલી ત્વચા નરમ થશે.
  • મધ અને લીંબુનો રસ ફેશ પર લગાવવાથઈ ત્વચા રુસ્ક થતી બચે છે.

જો તમે રોજ બરોજ ઘરમાં રહીને જો આટલું કરશો તો ચાક્કસ તમારી સ્કીન  ડ્રાય થતી બચશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code