આડી લાઇનિંગવાળા ટિ-શર્ટ અને શર્ટ પુરુષોને આપે છે સ્લિમ અને સ્માર્ટ લૂક
આજકાલ દરેક સ્ત્રીઓની જેમ પુરુષો પણ પોતાને સ્ટાઈલિશ દેખાવવા ઈચ્છે છો જો કે પુરુષો પાસે પણ ઘણા ઓપ્શન્સ છે આજે વાત કરીશું ઓછા હાઈટ વાળા પુરુષો જો તેઓ પોતાને સ્ટાઈલિશ દેખાવવા અને હાઈટેડ દેખાવવા માંગે છે તો તેઓને લાઈનિંગ વાળા શર્ટ અને ટીશર્ટ શાનદાર લૂક આપે છે.
જો તમારે શર્ટ પહેરીને સ્લિમ લુક મેળવવો હોય તો હોરીઝોન્ટલ લાઇનિંગવાળા શર્ટ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. કહેવાય છે કે આડી લાઇનિંગને કારણે, સ્થૂળતા ઓછી દેખાય છે. આ ખાસ કલેક્શનમાં તમને ઘણા અદ્ભુત હોરીઝોન્ટલ પટ્ટાવાળા શર્ટ આપવામાં આવી રહ્યા છે.
આ સાથે જ આ શર્ટનું ફેબ્રિક પણ અનેક રીતે સારુ હોય છે, જે ઉત્તમ આરામ પણ આપી શકે છે. પુરુષો માટે આ શર્ટ પહેરીને તમે કેઝ્યુઅલ સ્ટાઈલમાં સ્માર્ટ લુક આપી શકો છો.
આજ રીતે સોફઅટ ફેબ્રિકમાં આડી લાઈનિંગ વાળઈ ટિશર્ટ પર જો તમે ઈચ્છો તો કેરી કરી શકો છો ઓફીસ સિવાય બહાર જાઓ ત્યારે આ ટિશર્ટ તમને વધુ શાનદાર લૂક આપે છે.જ્યારે શર્ટ ઓફીસ કે પછી કોી ફંગશનમાં તમે કેરી કરીશકો છો.
ખાસ કરીને આડી લાઈનિંગ સાથે આવતા આ એક અદ્ભુત મેન્સ કેઝ્યુઅલ શર્ટ છે. કેઝ્યુઅલ લુક અને સ્ટાઈલ માટે તમે આ શર્ટ લઈ શકો છો. આ શર્ટમાં સ્લિમ ફિટિંગ પણ આવતું હોય છે જે તમને ફિટ દેખાવ આપે છે.