1. Home
  2. ગુજરાતી
  3. ઉંમર પ્રમાણે કેટલા કલાક એક્સસાઈઝ કરવી જાઈએ, WHOએ જારી કરી ગાઈડલાઈન
ઉંમર પ્રમાણે કેટલા કલાક એક્સસાઈઝ કરવી જાઈએ, WHOએ જારી કરી ગાઈડલાઈન

ઉંમર પ્રમાણે કેટલા કલાક એક્સસાઈઝ કરવી જાઈએ, WHOએ જારી કરી ગાઈડલાઈન

0
Social Share

હંમેશા એક વાત કહેવામાં આવે છે કે તમારે હેલ્ધી રહેવું છે તો રેગ્યુલર ફિઝિકલ એક્સરસીઝ કરવી ખુબ જરૂરી છે. આજે જાણો કે કેટલી ઉંમરમાં કેટલી એક્સસાઈઝ સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

એક્સસાઈઝ ખાલી તમારી બોડીને શેપ આપતી નથી પણ તમને મેન્ટલ હેલ્થ માટે પણ ખુબ જરૂરી છે. રેગ્યુલગ એક્સરસાઈઝ કરવા વાળા લોકોને ડાયાબિટીઝ, દ્રદય સબંધિત બીમારી, ડિપ્રેશન, એગ્જાયટી, સ્ટ્રોક, ઈસોમનિયાનો ખતરો ઓછો રહે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, જે લોકો રેગ્યુલર એક્સરસાઈઝ કરે છે તે લોકોને મૃત્યુનું જોખમ 20-30 ટકા ઘટે છે. ઓર્ગેનાઈજેશન મુજબ દરેક વ્યક્તિ જોઈએ તેટલી એક્સરસાઈઝ નથી કરતી.

WHO મુજબ દરેક વ્યક્તિએ તેના શરીર પ્રમાણે એક્સરસાઈઝ કરવી જોઈએ. WHO એ ફિજિકલ એક્ટિવિટી પર ગાઈડલાઈન શેર કરી છે.

બાળકો દિવસમાં ઓછામાં ઓછો એક કલાક એક્સરસાઈઝ કરવી જોઈએ. અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 દિવસ ઝડપી એરોબિક એક્સસાઈઝ કરવી જોઈએ. તેનાથી હાડકાં અને સ્નાયુઓ મજબૂત થાય છે.

યુવાનોએ ઓછામાં ઓછી 2-3 કલાક એક્સરસાઈઝ કરવી જોઈએ, આનાથી સ્નાયુઓ મજબૂત રહેશે.

વૃદ્ધ લોકોએ અઠવાડિયામાં 2-3 વખત સ્ટ્રેંથ અને બેલેંસ ટ્રેનિંગ લેવી જોઈએ. તેનાથી તેમનું શરીર સ્વસ્થ રહે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code