કેસર અલસી છે કે નકલી કઈ રીતે ખબર પડશે – જાણીલો આ ટ્રિક
- કેસર અસલી છે કે નકલી તે માટેની ટ્રિક જાણીલો
- આમ કરવાથી તમે કેસર મામલે ક્યારેય છેતરાશો નહી
કેસર એટલે સામાન્ય રીતે કાશ્મીરનું ફેસમ ગણાય છે, સૌથી બેસ્ટ ગુણવત્તા વાળું કેસર કાશ્મીરમાં થાય છે તે સૌ કોઈ જાણે છે.ત્યારે ઘણી વખત આપણાને દુકાનદારો કહેતા હોઈ છે કે આ કાશ્મીરનું કેસર છે, પણ આપણાને કઈ રીતે ખબર પડે કે આ ખરેખર અસલી કેસર છે કે નકલી, તો જાણીએ કતેસરને ચકાસવાની કેટલીક રીત જેનાથી આપણે છેતરાવું પડશે નહી.
કેસર ખૂબ મોંધુ એવે છે જેથી તેને ખરીદતા પહેલા તેની ચકાસણી કરવી જ જોઈએ જેથી તમારા પેસા પાણીમાં ન જાય અને અસલી વસ્તુ મેલ્યાનો તમને પણ સોંતાષ રહે
રિત એક એ છે કે સૌ પ્રથમ એક કાચની બરણીમાં 70-80 ડિગ્રી સુધી ગરમ પાણી લો. ત્યાર બાજ તેમાં થોડી કેસરની પાંદડીઓ ઉમેરો જો થોડી વારમાં ઓરેન્જ રંગ છૂટે તો તેમાં ભેળસેળ નથી તેમ કહી શકાય તે ઓરિજનલ કેસર છે તેમ સાબિત થાય છે, પરંતુ હા એક વાત યાદ રાખવી આ રંગ ઘીમે ઘીમે ઓરેન્જ થાય છે, જો એકદમ જ પાણી ઓરેન્જ થાય તો તે મીલાવટી કેસર છે.
સંશોધન પ્રમાણે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવામાં આવે તો હાર્ટ ફેલિયર, લિવર અને કિડની ડિસઓર્ડર જેવી બીમારીઓ થઈ શકે છે. માટે ભેળસેળ વાળી વસ્તુઓથી સાવધાન રહો કેસર સારું હશે તો તે હેલ્થને ફાયદો કરશે અને જો ખરાબ હશે તો તે નુકશાન પણ કરી શકે છે.
જો તમે દપકાનમાં જો અને કેસર અસલી છે કે નકલી જાણવું હોય તો તેમારે 2 કેસરના તાતણા હાથની હથેલીમાં ઘસવા જોઈએ જેનાથી હળવો ઓરેન્જ રંગ હાથમાં આવે તો તે અસલી છે તેમ સાબિત થાય છે, પણ વધુ રંગ છૂટે તો તે નકલી છે એમ કહી શકાય