Site icon Revoi.in

દિવાળીના તહેવાર પર તમારા વાળને જો પાર્લર વગર જ સારા બનાવવા છે, જો ટ્રિક્સ જાણલી

Social Share

શિયાળો આવતાની સાથે સ્કિનની પ્રોબલેમ જે રીતે હરકોઈને સતાવે છે તે રીતે જ વાળની પ્રોબલેમ પમ વધતી જાય છે, વાળ ખરવાની સમસ્યા વાળ તૂટવાની સમસ્યા વાળ સફેદ થવાની સમસ્યા આ તમામ સમસ્યાઓથી સૌ કોઈ પરેશાન થાય ચે, આવી સ્થિતામાં તમારે તમારા વાળની કાળજી નેચરલ પ્રોડક્ટથી લેવી જોઈએ,આજે આપણે વાક કરીશું કૂદરતી ફ્રૂટથી વાળને હેલ્ઘી સ્મૂથ અને સુંદર બનાવાની તમે કુદરતી રીતે ફળો દ્વારા તમારા વાળની સુંદરતા વધારી શકો છો. જાણીએ કઈ રીતે.

આપણા વાળને ફ્રૂટ પોષણ પુરુ પાડે છે જે રીતે સારો ખોરાક લેવાથી હેલ્થ સારી રહે છે તે જ રીતે વાળમાં પમ ફ્રૂટનો પલ્પ અને અન્ય ઘણી વસ્તુઓ અપ્લાય કરવામાં આવે તો વાળ સારા બને છે, જેમાં પપૈયા, કેળા, મધ ,દંહી,મેથી જેવા ખોરાકના ઉપયોગથી વાળને સ્ટ્રોંગ બનાવી શયા છે.

કેળાં

વાળને સુંદર બનાવે છે પૈપાયોનો ક્રશ આ માટે જો તમારા વાળ સૂકા અને રફ છે તો આ કન્ડિશનર બનાવો. તેને બનાવવા માટે સૌથી પહેલાં કેળાંને મેશ કરી લો. તેમાં મધ, દહીં અને લીંબુનો રસ મિક્સ કરો અને વાળમાં લગાવી દો. 30 મિનિટ પછી વાળને ધોઈ નાંખો અને જુઓ વાળ કેવા સિલ્કી  અને સ્મૂથથઈ જાય છે.

પપૈયું

પાકા પપૈયાને સ્મેશ કરો. તેમાં થોડું દહીં અને 2 ચમચી ગ્લિસરીન નાંખીને માથામાં  અડધો કલાકલગાવીને રહેવાદો. આ પેકથી તમારા વાળમાં ચમક આવશે. આનાથી બે મોંવાળા વાળથી પણ છુટકારો મળશે.

આમળાં

સૂકા અથવા તો ફ્રેશ આમળાંના ટુકડા બંનેમાંથી કોઈ એકની સાથે મહેંદીનાં પાન મિક્સ કરીને તેની પેસ્ટ બનાવીને તેને એક રાત સુધી સૂકાવા દો. ત્યાર બાદ બીજા દિવસે 150 મિલી કોપરેલમાં આ પેસ્ટને ધીમા તાપમાને ગરમ કરો.જેના કારણે તેમાં રહેલો ભેજ બાષ્પીભવન થઈ જશે. ત્યાર બાદ તેને ઠંડું થવા દો. ઠંડું થયા બાદ આ તેલને તમારા વાળમાં લગાવતા રહો. આ તેલથી માથામાં પડેલા ખોડાની સમસ્યાથી છુટકારો મળી જશે.

મેથી

થોડા મેથી દાણાને એક રાત સુધી પલળવા દો, ત્યાર બાદ બીજા દિવસે સવારે આ બીજમાંથી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને તમારા માથા પર અંદરના ભાગ સુધી લગાવો. પેસ્ટ લગાવ્યાના દોઢ કે બે કલાક બાદ માથું સાદા પાણીથી ધોઈ કાઢો. આમ કરવાથી વાળ સ્ટોંગ અને કાળા ઘ્ટટ બને છે

દંહી

દંહીને બરાબર મિક્સ કરીને વાળની સ્કેલમાં તેને ભરીદો, ત્યાર બાદ આંગળીઓ વજડે મસાજ કરો આ રીતે આ દહીંને વાળમાં જ 20 મિનિટ સુધી રહેવાદો ત્યાર બાદ હુંફાળા પાણી વજે વાળ ઘોઈલો જેનાથી ખોળો દૂર થાય છે અને વાળ મજબૂત પણ બને છે.