- ટ્વિટર પર ટ્વિટ કરીને ફરીદાય કરે તો મને ગમે છે – અલેન મસ્ક
- ટ્વિટર પથી રહેલી ટિકા પર એલન મલ્કનો જવાબ
દિલ્હીઃ- ટેસ્લાના સીઈઓ એલન મસ્ક એ જ્યારથી ટ્વિટરની માલિકી ખરીદી છે ત્યારેથી ટ્વિટરમાંથી અનેક કર્મચારીઓને હાકી કાઢવામાં આવ્યા છે ત્યાર બાદ ટ્વિટરની સુવિધાઓમાં અવનવા એક્સપ્રિમેન્ટ કરીને સુધારા વધારા કરવાનો ઘટનાક્રમ પણ ચાલુ જ છે આવી સ્થિતિમાં અનેક લોકો ટ્વિટર પર ટ્વિટ કરીને કંપની સામે ફરીયાદ કરી રહ્યા છે,જો કે આ બાબતે હવે એલન મસ્કે ચુપ્પી તોડી છે અને કડક્ષ કરીને એક ટ્વિટ કર્યું છે.
એલોન મસ્કએ તાજેતરમાં શેર કરેલા એક ટ્વિટમાં માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મના સંપાદન પછી ટ્વિટર દ્વારા મળેલી ટીકા પર કડાક્ષ કર્યો છે. ગુરુવારે સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર સ્માઈલી ઇમોજી શેર કરી તેની સાથે લખ્યું, “જ્યારે લોકો ટ્વિટર પર… ટ્વિટર વિશે ફરિયાદ કરતા હોય છે ત્યારે મને તેગમે છે.”
અનેક ક્રમચારીઓ જેઓ ટ્વિટર સોશિયલ મીડિયા સાથએ જોડાયેલા હતા તેઓને હાકી કાઢ્યા બાદ 9મી નવેમ્બરના રોજ આ નિર્ણયો વિશે વાત કરતા, મસ્કએ એક ટ્વીટમાં જાહેરાત કરી હતી કે સોશિયલ મીડિયા કંપની આગામી મહિનાઓમાં પરિક્ષણ અને ભૂલના આધારે ઘણી મૂર્ખ વસ્તુઓ કરશે.
એલન મસ્કે ટ્વિટર પેઈડ સર્વિસને સૌથી મોટા ફેરફાર તરીકે જોઈ રહ્યું છે. જે હેઠળ યૂઝર્સને વેરિફિકેશન માટે દર મહિને $8 ખર્ચવા પડશે. જોકે, બ્લુ ટિક માટેનો ફીનો નિર્ણય લોકોને પસંદ આવ્યો નથી.આ પહેલા પીએમ મોદી સહીતના નેતાઓના એકાઉન્ટ્સ પર બ્લૂ ટિપ ઓસિયલ કરીને તરત હટાવવામાં આવ્યું હતું આવી ઘણી બાબતોને લઈને ટ્વિટરની આલોચનાઓ થી રહી છે.
આ સહીત “બ્લુ ટિક માટે પે કરવું” ઉપરાંત, એલોન મસ્કને કર્મચારીઓને હાકી કાઢવા બદલ ટ્વિટર પર ઘણી ટીકા થઈ રહી છે. ત્યારે પોતાના નિર્ણય બાદ મસ્કએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે તે જરૂરી હતું, કારણ કે ટ્વિટર “દરરોજ યુએસ $4 મિલિયન” ખોટ થાઈ રહ્યું છે.ત્યારે હવે કટાક્ષ કરતા એલન મસ્કે કહી દીધુ કે મને લોકો ટ્વિટર જ્રારકા જ ટ્વિટરની ફરીયાદ કરે છે તે ગમે છે.