Site icon Revoi.in

એર પોલ્યુશનના કારણે આંખોમાં બળતરા થાય છે, તો તરત અપનાવો આ ઘરેલું નુસ્ખાઓ

Social Share

 શિયાળો આવતાની સાથે દેશના ઘણા રાજ્યો પ્રદુષણ વાળી હવાનો સામનો કરી રહ્યા છે,પ્રદગુષણના કારણે શ્વાસ લેવામાં સમસ્યા તો થાય જ છે સાથે જ આંખોની રોશની પર પણ તેની માટી અસર પડે છે,સાથે જ આંઓમાં બળતરા થવાની ફરીયાદ રહે છે,જો તમે પણ એવા શહેરનાં રહો છો કે જ્યા હવા પ્રદુષણ યુક્ત છે અને તમને આંખોમાં બળતરા થાય છે તો તમારા માટે કેટલીક ટિપ્સ લીને આવ્યા છે જે તમારી આંખોની બળતરા દૂર કરાવામાં મદદ કરશે.

 જો તમારી આંખો ખૂબ બળી રહી છે તેમાં જલન થાય છે આંખોમાં આંસુ આવી રહ્યા છે તો તે સ્મોગની અસર હોઈ શકે છે. આનાથી આંખોમાં શુષ્કતા વધે છે, જે કાંટા અને ફાટી તરફ દોરી જાય છે. જો પ્રદૂષણને કારણે તમારી આંખોમાં બળતરા થાય છે,જેથી કરીને તમારે મોબાઈલ ફોનનો ઉપયોગ ઓછો કરી દેવા જોઈએ સાથે જ ટીવી જોવાનું પણ બંધ કરી દેવું જોઈએ, 

શરીરમાંથી પ્રદૂષણ અથવા કોઈપણ પ્રકારના ચેપને ઘટાડવા માટે, હાઇડ્રેટેડ રહેવું જરૂરી છે. જેથી આવી સ્થિતિમાં તમારે વધુ ને વધુ પાણી પીવુ જોઈએ, આનાથી શરીરમાં પહોંચેલા ઝેરી તત્વો બહાર નીકળી જશે. જો તમે હાઇડ્રેટેડ છો તો ડ્રાય આઇની સમસ્યા પણ ઓછી થશે. 

 તમે જ્યારે પણ ઘરની બહારગયા હોવ અને ઘરે પરત આવો ત્યારે તરજ ઠંડા પાણીની છાલક આખોંમા મારો એટલે કે હળવા હાથે ઠંડા પાણીથી આંખોને ઘોઈલો આંખોમાં રાહત મળશે.

 નવરાશની પળોમાં આંખોમાં કાકડી મૂકીને આરામ કરો આ સાથે જ ગુલાબ જળથી આંખોને મસાજ કરો આનમ કરવાથી આંખોમાં ઠંકડ મળે છે.બને ત્યા સુધી ડાયમાં લીલા પાન વાળઆ શાકભાજીનો સમાવેશ કરો