1. Home
  2. ગુજરાતી
  3. યુવતીઓએ સ્ટાઈલિશ દેખાવવું હોય તો ટોપ,બોટમ વેર સાથે આ વસ્તુઓનું પણ આપવું જોઈએ ધ્યાન
યુવતીઓએ સ્ટાઈલિશ દેખાવવું હોય તો ટોપ,બોટમ વેર સાથે આ વસ્તુઓનું પણ આપવું જોઈએ ધ્યાન

યુવતીઓએ સ્ટાઈલિશ દેખાવવું હોય તો ટોપ,બોટમ વેર સાથે આ વસ્તુઓનું પણ આપવું જોઈએ ધ્યાન

0
Social Share

દરેક સ્ત્રીઓ કે યુવતીઓને ફેશનની ચિંતા સતાવે છે તેમને સ્ટાઈલીશ લૂક પણ જોઈએ છે   અવનવા કપડા એલગ રીતે પહેરવા છે તો શું કરવું, આ માટે અમે તમારા માટે બેસ્ટ ફેશન સ્ટાઈલ લઈને આવી ગયા છે.જેની મદદથી તમે  તમારા એકને એક જૂના કપડાને વઘુ સ્ટાઈલિશ લૂક આપી શકો છો.

જો તમને જીસ્ન પહેરવાનો શોખ છે, તો તમારે જીન્સ ચોક્કસ  પહેરવી જોઈએ આ સાથે જ ટોપની ઉપર તમે ગરમ લોંગ જેકેટ અથવા તો જીન્સનું જેકેટ પહેરી શકો છો,જેનાથી તમે સ્ટાઈલીશ લૂક પણ મળશે.આ સાથે જ તમે ગળામાં સ્કાર્ફ પણ નાખી શકો છો,જે તમારા લૂકને વધુ શોભશે

આ સાથે જ જો તમને ઢીલા કપડા પહેરવાનું ગમે છે તો તમે પ્લાઝો કે પાયજામાં સાથે ટિશર્ટ પહેરી શકો છો, તેની ઉપર તમે ઘુંટણ સુધીનું ટેનિમ જેકેટ અથવા લેઘર જેકેટ કેરી ક કરી શકો છો જે તમને સ્ટાઈલીશ બનાવશે.

જો તમે ટ્રેડિશનલ કપડા પહેર્યા છે  તો આજકાલ પોંચો સ્ટાઈલની સ્ટોલ ખૂબ ફેમસ છે, કોઈ પણ પ્રકારના કપડા પર આ ત્રિકોણ આકારની સ્ટોલ તમે નાખી તમે સ્ટાઈલિશ લૂક મેળવી શકો છો.

આ સાથે જ જ્યારે તનમે સિમ્પલ લોંગ ટોપ પહેર્યું હોય ત્યારે તેની સાથે જ કોઈ પણ ફોર્મલ કપડા પર તમે ડેનિમ જેકેટનો  ઉપયોગ કરી શકો છો.આ કોટમાં મસ્ટર્ડ યેલો કલર ખૂબ સુંદર લાગે છે.

 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code