Site icon Revoi.in

શિયાળામાં સવારે જો મધને આ 4 વસ્તુઓ સાથે મિક્સ કરીને તેનું સેવન કરવામાં આવે તો તો શરદી, ખાસી અને ગળાના દુખાવામાં રાહત મળે છે

Social Share

હવે ઠંડીની સિઝનની શરુઆત થઈ ચૂકી છે. સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છએ સાથે જ પ્રદુષણનું સ્તર પણ વઘી રહ્યું છે આવી સ્થિતિમાં સવારે જાગતાની સાથએ જ કેટલાક લોકોને શરદી તો કેચલાકને ખઆસી તો વળી કેટચલાક લોકો જે સવાર સવારમાં બહાર કામ અર્થે જાય છએ તેમને ગળામાં દુખાવાની ફરીયાદ રહે છે આ રોજીંદુ છે ત્યારે આવી સ્થિતિમાં  તમે મધનો પ્રયોગ કરી શકો છઓ દરરોજ સવારે જાગીને જો મઘને કેટલીક વસ્તુઓ સાથે ભેળવીને ખાશઓ તો આ તમામ સમસ્યામાં તમને રાહત મળશે.

મધ અને એલચી પાવડર

જો સવારે ખાલી પેટે એક ચમચી મધમાં 2 ચપટી એલચીનો પાવડ મિક્સ કરીને તેને પાણી વગર જ ગળી જવામાં આવે તો શરદીમાં અને ખઆસ કરીને ખાસીમાં રાહત મળે છએ શિયાળામાં સવારે દરરોજ આ પ્રય.ોગ કરવાથઈ અવાજની સમસ્યા પણ દૂર થાય છે.

મધ અને તજ પાવડર

એક ચમચી મઘમાં 3 ચપટી તજનો પાવડર મિક્સ કરીને તેનુપં સેવન કરવામાં આવે તો ગળામાં જે સોજો હોય તે દૂર થાય છએ સાથએ જ બેસી ગયેલો આવાજ ખુલી જાય છે અને કોરી ખઆસીમામં રાહત આપવાનું આ મિશ્રણ કામ કરે છે.

મધ અને લીબું તથા ગરમ પાણી

દરરોજ સવારે એક ગ્લાસ ગરમ પાણીામં 1 ચમચી મઘ અને 1 ચમચી લીબંુોન રસ નાખીને ભૂખ્યા પેટે તેનું જો સેવન કરવામાં આવે તો પેટની ચરબી ઓગળે છએ, પેટની સમસ્યા દૂર થાય છએ ચાપન સંબંઘિત સમસ્યા દૂર થાય છે એસિડિટી મટે છે સાથે જ ગળાને રાહત થાય છે.

મધ અને મરીનો પાવડર

જે લોકોને સતત ખાસી સતાવતી હોય તે લોકો માટે આ રામબાણ ઈલાજ છએ 3 મરીને વાટીને તેનો પાવડર એક ચમચી મઘમાં મિક્સ કરીને ખાવામાં આવે તો ખાસી મટી જાય છએ એટલું જ નહી જે લોકોને અપચો અને ગેસ રહે છે તે પણ મટી જાય છે.

મધ અને હરદળ

શરદી હોય ખઆસી હોય કે ગળામાં દુખાવો હોય તમામ સમસ્યામાં મઘની સાથે હરદળનું મિશ્રણ રાહત આપવાનું કાર્ય કરે છે,આ મિશ્રણથી ગળામાં પડતી ખરેકી પણ દૂર થાય છએ સાથે જ ગળાનો બેસી ગયેલો અવાજ પણ ખુલી જાય છે.કારણ કે હરદળ એન્ટિબેક્ટિરલ ગુણોથી ભરપુર હોય છે જે દરેક સમસ્યામાં રાહતનું કામ કરે છે.

મઘ અને સૂંઠ પાવડર

જે લોકોને સતત કફ જામી ગયો હયો નાક વડે કે કફ વડે તે નીકળવાનું નામ જ ન લેતો હોય તેવી સ્થિતિમાં મઘમાં 1 ચમચી સુંઠ નાખઈને પીવામાં આવે તો રાહત મળે છે, પણ જો તમારો પેટનો કોઠઓ ગરમ છે તો તમે ચૂંઠની માત્રા ઘટાડી શકો છો કારણ કે સૂંઠની તાસિર ખૂબ જ ગરમ હોય છે.

મઘ અને આદુનો રસ

એક ચમચી મધમાં અડઘી ચમચી આદુનો રસ મિક્સ કરીને તેનું સેવન કરવામાં આવે તો કફ છૂટો પડે છે.શરદીમાં રાહત મળે છે ખાસી પણ મટે છે સાથએ જ ગળઆમાં ઈન્ફેક્શન થયું હોય તો તે પણ મટે છે.