શરીરમાં જો ખાંડ વઘી જાય છે તો આવે છે અનેક સમસ્યાઓ ,જાણો ખાંડ કેટલા પ્રમાણમાં ખાવાથી નુકશાન-કે ફાયદો થાય છે.
સામાન્ય રીતે સૌ કોઈ જાણે છે કે વધુ પડતું ગળ્યું ખાવાથી ડાયાબિટીસ ,કોલેસ્ટ્રોલ અને મેદસ્વિતા જેવી સમસ્યાઓ સર્જાય છે,જો કે આપણા મનમાં સવાલ થાય કે તો ચા કે દીઘલ અથવા કોફીમાં ખાંડ કેટલા પ્રમાણમાં લેવી જોઈએ? અથવા તો ખઆંડ ખાવી જોઈએ કે નહી, આવા અનેક સવાલો આપણા મનમાં ભરેલા છે તો ચાલો ખાંડ ખાવા વિશેની બાબતે કેટલીક વાતો જાણીએ
દરેક વસ્તુના અતિષય ઉપયોગ એ હાનિ પહોંચાડે છે તે વાત સત્ય છે, ખાંડનું પણ કંઈક આવું જ છે જો માપમાં ખાવામાં આવે તો વાંધો નહી બાકી બિમારીનું ઘર બને છે, કારણ કે શરીરમાં ખાંડ ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ બંને રીતે જાય છે. ડાયરેક્ટ રીતની વાત કરીએ તો ખાવાનું અને ફળ દ્વારા સુગર આપણા શરીરમાં પહોંચે છે, તેમાં ગ્લુકોઝનું લેવલ ઓછું હોય છે.
આ સાથે જ આપણે ફ્રૂટને જ્યુસ તરીકે લઈ છીએ તો તે ડાયરેક્ટ આપણા બ્લડની સાથે ભળી થઈ જાય અને આપણને તરત એનર્જી આપે છે. જેનો અર્થ એ છે કે જ્યુસની જરૂર બધાને દરેક સમય નથી હોતી. તેથી તેને ડાયટ પ્લાનના અનુસાર લેવો જોઈએ.
એટલે ફ્રૂબટ હોય કે જ્યૂસ હોય તેને તનમારા ડાયટ પ્લાન પ્રમાણે લેવા જોઈએ, જો કેફર્ૂ ખાવાથઈ વધુ સુગર નળી મળતી જ્યારે જ્યૂસ બ્લડમાં સૂગરું પ્રમાણ વધારે છે, તો જરુર હોય ત્યારે જ જ્યુસ લેવું જોઈએ
આ સાથે જ ખાંડમાં મેન મેડ કાર્બનું પ્રમાણ વધારે હોય છે, જે આપણને નુકસાન પહોંચાડે છે. આપણે દરરોજ 24થી 30 ગ્રામ ખાંડ એટલે કે 6 ચમચી ખાંડનું સેવન કરવું જોઈએ, સામાન્ય રીતે લોકો 75થી 80 ગ્રામ એટલે કે 8થી 9 નાની ચમચી ખાંડ લે છે.
જો કે તમને ગળ્યું પસંદ હોય તો મધ અથવા ગોળનો ઉપયોગ કરી શકો છો, જો તમને સુગર છે તો ખાંડની માત્રા નહીવત લેવી જોઈએ જો તમે ફળ ખઈ રહ્યા છો તો જરૂરી છે કે તમામ પ્રકારના ફળ ખાવા જોઈએ કેમ કે બધા ફળોમાં વિવિધ જરૂરી તત્ત્વો હોય છે.
ઘણાનું માનવું છે કે બ્રાઉન સુગર સ્વાસ્થ્ય માટે ઓછી હાનિકારક હોય છે, પરંતુ એમ માનવું ભ્રેમ છે.,સુગર એ એક સુગર જ છે. બ્રાઉન સુગર પણ ડાયરેક્ટ રીતે શરીરમાં ઓગળી જાય છે. તે સિવાય ગળપણ તરીકે આપણે દેશી ખાંડ, બૂરુ પણ ખાઈ શકીએ છીએ. તે ખાંડની જેમ હાનિકારક નથી, પરંતુ તેનો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં કરવો જોઈએ.