- મોટા ઈયરિંગ્સ પહેરવાથી છિદ્રો મોટા થાય છે
- ઘરેલું ઉપાયથી આ છિદ્રોને પુરી શકો છો
આજના સમયમાં દરેક સ્ત્રીઓ કે યુવતીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર દેખાઈ અને આ માટે તે સારા પરિધાનથી લઈને અવનવા ધરેણાઓ પહેરતી હોય છે, આ ઘરેણાઓ એટલા હેવી હોય છે કે તેના કાનના ઈયરિંગ્સના વજનથી એક સમયે કાનના છિદ્દો મોટા થઈ જાય છે. પરિણામે કાન દુખવા જેવી સમસ્યાઓ સર્જાય છે.આવી સ્થિતિમાં મોટા થછયેલા છિદ્રોને વધુ મોટા થતા તમે અટકાવી શકો છો,બસ આ માટે તમારે કેટલીટ ટિપ્સ અપનાવી પડશે
ને તમારા કાનના છિદ્રો માટો થઈ ગયા હોય તો ડો્ટરની મુલાકાત લેવાની પણ જરુર પડશે નહી , આ સમસ્યાને તમે ઘરેલું ઇપાયથી જ હલ કરી શકો છો,ઘરમાં ઉપયોગમાં લેવાતા ટૂથપેસ્ટની મદદથી તમે કાનના છિદ્રો નાના કરી શકો છો. આ માટે કોઈ પણ સફેદ કલરની ટૂથપેસ્ટ સરળતાથી છિદ્રો બંધ કરવામાં મદદરુપ સાબિત થાય છે.
જો તમારા પણ કાનના છિદ્રો મોટા થઈ ગયા હોય તો તમારે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે કાનના નીચે ડોકટર ટેપ લગાવી પડશે જો કે તમારે ડોકટર ટેપ એવી રીતે લગાવવાની છે કે ચે નિકળે નહી,આમ કર્યા બાદ કાનના છિદ્રને સારી અને પૂરી રીતે ટૂથ પેસ્ટથી ભરી દો.
આખી રાત માટે તમારે આ પ્રોસેસ રાખવી પડશે,ત્યાર બાદ વહેલી સવારે તેને સાફ કરીલો, આમ કરતા રહેવાથ્ તમારા કાનના મોટા થયેલા છિદ્રો ચોક્કસ નાના થશે, જો કે તેના માટે વધુ સમય લાગી શકે છે.અને જ્યારે તમે આ પ્રોસેસ કરતા હોવ છે એક મહિનો કે સતત બે મહિના ત્યારે મોટા અને વનજ વાળા ઈયરિંગ્સ પહેરવાનું ટાળજો.