- તમારી કાંટી પર સફેદ કપડુ બાંધી રાખો
- બને તો ટાંકીને છાયડામાં જ રાખો
ઉનાળો ચાલતો હોવાથી સામાન્ય રીતે પાણીની ટાકી ગરમ જ રહેતી હોય છે, જ્યારે બપોરે ન્હાવા જઈએ ત્યારે ઠંડા પાણીને બદલે ગરમ પાણી આવે છે, આવી સ્થિતિમાં જો ઠંડુ પાણી ન્હાવા માટે મળી જાય તો મજા પડી જાય,જો તમારે તમારી ટાંકીનું પાણી ઠંડુ રાખવું હોય તો જોઈલો આ કેટલીક ટિપ્સ
ટેરસ પર મૂકેલી ટાંકી પર વ્હાઈટ રંગથી રંગીદો, આમ કરવાથી પાણી પ્રમાણમાં ઓછુ ગરમ થાય છે,
ટાંકી પર ગ્રીન રંગનું કપડુ લપેટવાથઈ પણ પાણીની ટાંકી ઓછી ગરમ થાય છે પરિણામે પાણી ઠંડુ રહેશે આવી સ્થિતિમાં ભરબપોરે પણ જો તમે હાથ પગ ધોશો તો ઠંડુ પાણી લાગશે
જો તમારા ઘાબા પર થોડી જગ્યા વધુ હોય તો એક પતરાનો શેડ બનાવીલો અને ટાંકીને આ શેડ નીચે રાખો જેથી ઓછી ટાંકી ગરમ થશે અને ઠંડા પાણીનો લાભ મળશે,
આ છત્તા પણ જો પાણી ગરમ હોય છે ત્યારે એક ડોલ પાણીમાં થોડા બરફના ટૂકડાઓ નાખીને સ્નાન કરી શકો છો આમ કરવાથી પાણી ખૂબ જ ઢંડુ લાગશે અને ગરમીમાં રાહત પણ મળશે,ટાંકીમાં પણ બરફની લાદી નાખઈ શકો છો.
ટાંકી રાખવાની જહગ્યા એવી પસંદ કરો જ્યાં સીધો યૂર્ય પ્રકાશ ન આવે ,જ્યાં ઓછો પ્રકાશ આવે તેને ત્યા રાખઓ જેથી પાણી ગરમ ન થાય.