શું તમને પણ વાળમાં થાય છે ખૂબ પસીનો ,તો હવે અપનાવો આ ટ્રિક જેથી વાળમાં નહી આવે ગંધ
- વાળની ગંઘને દૂર કરવા દર ત્રીજા દિવસે હેરવોશ કરો
- હેર વોશ કરતા બહેલા હેર ઓઈલ કરવું
- હેરઓઈલમાં તમે જાસૂદ કે બદામનો તેલનો ઉપયોગ કરો
ગરમીની સિઝનમાં આપણા સો કોઈને પસીનો થવાની ફરીયાદ રહે છે આવી સ્થિતિમાં ઘણી વખત આપણે શરમાવાનો વારો આવે છે કારણ કે વાળમાં થતા પસીનાથી ગંધ ફેલાય છે જેથી કોઈના પમ પાસે બેસવાથઈ કે ત્યાથી પસાર થવાથી વાળની ગંધ ફએલાય છે અને શરમ અનુભવવી પડે છે આવી સ્થિતિમાં આપણે વાળની ગંદ કંઈ રીતે દૂર કરીશું તે ટિપ્સ જોઈશુ્
જોઈલો કેટલીક ટિપ્સ જેનાથી વાળની ગંધ થશે દૂર
1 ઉનાળામાં હંમેશા વાળને વોશ કર્યા બાદ તેને સુકાવા દો ત્યાર બાદજ તેને બાંધો નહી તો ગંધ આવશે, જો તમે વાળ સુપકાવા દેશો તો વાળમાંથી ગંધ નહી આવે
2 જો તમે ઈચ્છો તો વાળ કોરા કર્યા બાદ સુંગધી હેરઓઈલ લગાવી શકો ચો,જેથી વાળ ગરમીમાં ખરાબ પણ નહી થાય અને વાળમાંથી સારી સુંગઘ ાવશે
3 ઉનાળામાં વાળ સુકાઈ જવા સામાન્ય વાત છે. સાથે જ હેર પરફ્યુમ લગાવવાથી વાળમાં ભેજ જળવાઈ રહે છે. જેના કારણે વાળને પોષણ મળે છે અને વાળ મુલાયમ રહે છે.
4 ગરમીમાં હેર પરફ્યુમનો ઉપયોગ ખૂબ જ ઉપયોગી છે. વાળમાં નિયમિતપણે હેર પરફ્યુમ લગાવવાથી વાળ સિલ્કી અને ચમકદાર રહે છે અને દુર્ગંધથી પણ દૂર રહે છે. જેના કારણે વાળને નુકસાન પણ ઓછું થાય છે અને વાળ સ્વસ્થ રહે છે
5 વાળને વોશ કરતા પહેલા વાળમાં એલોવેરા જેલ, અથવા લીમડાના પાનની પેસ્ટ લાગવી 10 મિનિચ રહેવાદો ત્યાર બાદ વાળ વોશ કરો આમ કરવાથી પણ વાળમાંમ પસીનો નહી થાય અને ગંધ નહી આવે