Site icon Revoi.in

જો તમે પણ સુતા વખતે દાંત દબાવીને સુવાની ટેવ છે,તો અપનાવો આ ટિપ્સ તમારી આ આદત છૂટી જશે

Social Share

ઘમા લોકો રાત્રે સુતા વતે દાંત કચકચાવતા હોય છે ઘણીવાર આ સમસ્યા મોટાભાગે તણાવ, ચિંતા અથવા ડિપ્રેશનમાંથી પસાર થતા લોકોમાં જોવા મળે છે. આ સિવાય જે લોકો આલ્કોહોલ, ધૂમ્રપાન કે તમાકુનું સેવન કરે છે તેમને પણ દાંતમાં સડો થવાની સમસ્યા રહે છે. આવી સ્થિતિમાં, જો તમે આ સમસ્યાને દૂર કરવા માંગો છો, તો કેટલીક ટિપ્સ છે જે તમારા કામની છે.

કહેવામાં આવે છએ કે જે લોકો જો તમે વધુ પડતો સ્ટ્રેસ લો છો તો તેનાથી દાંત કચડવાની આદત થઈ શકે છે. આવી સ્થિતિમાં તણાવને દૂર કરવા માટે તમારે હંમેશા ખુશ રહેવું જોઈએ. તેનાથી તમારા દાંત સફેદ થવાની સમસ્યા દૂર થઈ શકે છે.જો તમને સૂતી વખતે દાંત કચડવાની સમસ્યા હોય તો તમારે દાંતને ગરમ કોમ્પ્રેસ કરવા જોઈએ. આ તમારા જડબામાં સોજો ઘટાડવામાં મદદ કરે છે. તેની સાથે તે લોહીના પ્રવાહને વધારવામાં પણ મદદ કરે છે.

આ સહીત દાંતમાં કચડવાની સમસ્યા મેગ્નેશિયમની ઉણપને કારણે થાય છે, તેથી તેની ઉણપને પૂરી કરવા માટે તમારે તમારા આહારમાં ડેરી ઉત્પાદનો, લીલા શાકભાજી, બદામ, બીજ અને સૂકા ફળોનો સમાવેશ કરવો જ જોઈએ.ખાસ કરીને  દાંત કચડવાની સમસ્યાને દૂર કરવા માટે, દરરોજ ચ્યુઇંગ ગમ ચાવવાથી ખૂબ જ ફાયદો થાય છે. આ સાથે તમે થોડી હળવી કસરતો કરીને જડબાના સોજાને પણ દૂર કરી શકો છો. તેનાથી તમારા દાંત સફેદ થવાની સમસ્યા દૂર થાય છે.