Site icon Revoi.in

આખા શ્રાવણ મહિનામાં ઉપવાસ કરી રહ્યા છો,તો આ એલચી ડ્રિંક તમારા દિવસને બનાવે છે ઊર્જાવાન, જાણો તેના ફાયદા

Social Share

 

હાલ શ્ત્યારાવણ મહિનો ચાલી રહ્રેયો છે ખાસ કરીને આ મહિનામાં અનેક લોકો આખા મહિના દરમિયાન ઉપવાસ રાખે છે તો કોઈ દર સોમવારે ઉપવાસ કરે છે.ફરાળ સિવાય ઉપવાસમાં કંઈજ ખાવામાં  કે પીવામાં આવતું નથી, જેના કારણે ઘણી વખત શરીરની ઊર્જા જળવાતી નથી અને ચક્કર આવવા અથવા તો પછી બીમાર પડવાની શક્યતાઓ વઘે છેઆજે એલચીનું એક એવું ડ્રિંક જણાવીશું જો તમે તેનું સેવન કરશો તો દિવસ દરમિયાન ઊર્જાવાન બની રહેશો.

જો તમે પણ ાખા મહિનાના ઉપવાસ કરો છો તો તમારા માટે એક ડ્રિન્ક તમારા માટે કારગાર સાબિત થાય છે જેમાં એલચી અને વરિયાળીનો સમાવેશ થાય છે જે તમારા ગળાને તરસથી લાંબો સમય સુધી બચાવે છે.

આ માટે તમારે 1 ચમચી વરિયાળીને પીસીને એક ગ્લાસ પાણીમાં પલાળઈ દેવાની છે તેમાં 2 એલચીનો પાવડર પણ મિક્સ કરી દેવાનો છે, ત્યાર બાદ 10 મિનિટ આ બન્ને વસ્તુ પાણીમાં બરાબર પલળી જાય ત્યારે તેનું સેવન કરવાનું હો છે, આ શરબત તમે સવારે શહેરી દરમિયાન છેલ્લા સમયે પી શકો છો.

આ ડ્રિન્ક પીવાથી આખો દિવસ દરમિયાન જે તમારું ગળું તાપના કારણે સુકાઈ છે તે સુકાશે નહી .અને લાંબો સમય સુધી તમને પાણીની તરસ પણ લાગશે નહી,

આ સાથે જ તમે એલચી અને વરિયાળીના પાવડરને મિક્સ કરીને તેનું સેવન પણ કરી શકો છો, જે  આટલું જ કારગાર તરસ માટે સાબિત થાય છે,તરસને સંતોષવામાં આ પાવડર ઉત્તમ ઓપ્શન ગણવામાં આવે છે.

આ ડ્રિંક પીવાથી તમને એસિટિડી પણ થતી નથી જો તમે ફરાળી વસ્તુઓ તળેલી ખાય રહ્યા છો અને પેટમાં જલન થાય છે તો આ ડ્રિંક તેમાંથી રાહત આપે છે.

આ સાથે જ ખાટા તીખા ઓડકારની સમસ્યામાંથી આ ડ્રિંક તમને છૂટકારો આપે છે.આ સાથે જ તમારા પેટને ઠંડક પહોંચાડે છે.