Site icon Revoi.in

પ્રી-વેડિંગ શૂટ માટે લોકેશન શોધી રહ્યા છો, તો આ જગ્યાઓ છે બેસ્ટ

Social Share

જો જમે પણ લગ્ન પહેલા પ્રી વેડિંગ શૂટનું વિચારી રહ્યા છો અને તેના માટે કોઈ પરફેક્ટ લોકેશન શોધી રહ્યા છો, તો દિલ્હીના બધા લોકેશન પ્રી વેડિંગ શૂટ માટે ખૂબ લોકપ્રિય માનવામાં આવે છે.

પ્રી વેડિંગ માટે દિલ્હીના આ બધા લોકેશન એકદમ પરફેક્ટ છે. અહીં તમે નવા નવા પોઝ સાથે શૂટ કરાવી શકો છો.

દિલ્હીમાં બનેલો હુમાયૂંનો મકબરો પ્રી વેડિંગ શૂટ માટે એકદમ પરફેક્ટ લોકેશન છે. અહીં તમે બંન્ને કપલ નવા-નવા પોઝ આપીને ફોટોશૂટ કરી શકો છો.

જો તમે પણ કોઈ કિલ્લાનું શૂટ લેવા માંગો છો, તો અગ્રસેન કી બાવલી એક બેસ્ટ ઓપ્શન છે. અહીં તમે પ્રી વેડિંગ શૂટ કરી શકો છો.
તેના સિવાય દિલ્હીના નહેરું પાર્ક અને જાપાની ઉધાન પણ પ્રી વેડિંગ શૂટ માટે ખૂબ લોકપ્રિય માનવામાં આવે છે. આ જગ્યા પ્રકૃતિ પ્રેમીઓ માટે એકદમ પરફેક્ટ છે.

તે સિવાય દિલ્હાનું સૌથી પ્રખ્યાત હૌજ ખાસ ગામ પણ પ્રી વેડિંગ શૂટ માટે એક પરફેક્ટ લોકેશન બની શકે છે. અહીં તમે તમારા પાર્ટનર સાથે અનેક પોઝ આપીને શૂટ કરી શકો છો.

દિલ્હીનું કનોટ પ્લેસ પણ પ્રી વેડિંગ શૂટ માટે એક લોકપ્રિય જગ્યા છે. તમે અહીં પ્રી વેડિંગ શૂટ કરાવી શકો છો., પણ અહીં તમને થોડી ભીડ જોવા મળે છે.