Site icon Revoi.in

ઓફીસના કામની ચિંતામાં સરી પડ્યા છો તો આ રીતે થઈ જાવ રિલેક્સ, તણાવ થશે દૂર

Social Share

હવે ઉનાળાની શરુઆત થી ચૂકી છએ આવા સમયે બપોરે જડમ્યા બાદ મોટાભાગના લોકોને ઓફીસમાં કંટાળઓ આવે છએ કામ કરવાનું મન લાગતું નથી અને કામ એટલું હોય છએ કે સતત મગજ પર ભાર રહે છએ જેના કારણે તણાવમાં સરી પડાય છે ચિંતા એટલી હદે વધી જાય છે કે નથી કામમા મન પોરવી શકતા કે નથી કામ કરી શકતા જો કે આજે કેટલી ટ્રિક જોઈશું જે તમારા કામને સરળ બનાવશે.અને ચિંતામાંથી છૂટકારો આપશે તમે ફ્રેશ અને રિલેક્સ ફિલ કરી શકશો.

જ્યારે પણ તમને લંચ બાદ થોડો ઘણો સમય મળે ત્યારે ઓફીસમાંથી બહાર જઈને થોડું વોક કરીલો અથવા તો ઓફીસના કાફેમાં બેસીને લોકો સાથે વાત કરો આ સહીત તમેઓફિસનો થાક દૂર કરવા માટે તમે ફરવા જઈ શકો છો. તેનાથી તમારો મૂડ ઘણો હળવો થશે. તે જ સમયે, દરરોજ 20-30 મિનિટ ચાલવાથી, તમને હતાશા અને ચિંતાનું જોખમ રહેશે નહીં. 

જો તમે ઈચ્છો તો સ્લો મ્યૂઝિક સાંભળીને તમારો તણાવ દૂર કરી સકો છો સ્લો મ્યૂઝિક સાંભળવાના કારણે મન શાંત થાય છે આ કામ તમે ઓફીસમાં બેઠા બેઠા પણ કરી શકશો કામાં હેડફોન નાખઈને મ્યૂઝિક સાંભળીલો કંટાળો દૂર થશે.આ સાથે જ  ધ્યાન મન માટે સંપૂર્ણ તણાવ દૂર કરવાની તકનીક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમે દરરોજ થોડો સમય ધ્યાનકરી જૂઓ જેનાથી મન શાંત થશે અને તણાવ દૂર થશે તથા ઓફીસના કામમામં મન પુરવાશે.