Site icon Revoi.in

બ્લડ પ્રેશરની સમસ્યામાં હોય તો આટલી વસ્તુઓને તમારા ખોરાકમાં કરો સામેલ – આરોગ્ય રહેશે તંદુરસ્ત

Social Share

સામાન્ય રીતે આજની ભઆગદોળ વાળી લાઈફમાં દરેક લોકોને નાની મોટી બિમારીનો સામનો કરવો પડી રહ્યો છએ, અને તેનું ખાસ કરાણ છે આપણો આહાર તથા આપણી લાઈફ સ્ટાઈલ, તંદુરસ્ત રહેવા માટે જેમ લાઈફ સ્ટાઈલને બદલાવી જરુર છે તેજ રીતે ખાસ કરીને આપણા આહારને પણ બદલવાની જરુર છે,જેમાં બ્લડ પ્રેશર જેવી બિમારી ઘરાવતા લોકોએ લીલા શાકભાજીને પોતાના ખોરાકમાં સામેલ કરવા જોઈએ, બ્લડ પ્રેશર હવે અનેક લોકોની સમસ્યા બન્યું છે, નાના બાળકથી લઈને મોટા લોકોમાં પણ આ સમસ્યા જોવા મળે છે.

બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખવું ખૂબજ જરુરી છે, નહી તો અનેક શારીરિક ફરીયાદ વધતી જાય છએ છેવટે મોટી બિમારીમાં તે પરિણામ પામે છે, તો ચાસો જોઈએ બ્લડ પ્રેશરને નિયતંત્રણમાં રાખવા કંઈ કંઈ વસ્તુઓનું સેવન ફાયદાકારક સાબિત થાય છે.

બીટ રૂટઃ આ એક એવું કેદમૂળ છે કે જે આરોગ્યને ઘણો ફાયદો કરે છે, આ સાથે જ બ્લડ પ્રેશરને નિયંત્રણ કરવામાં ખૂબજ મહત્વનો ભાગ ભજવે છે,તેમાં વિટામીન સી, ફાઈબર જેવા પોષક તત્વો રહેલા છે જે બ્લડની વાહિકાઓને ખોલવાની સાથે સાથએ બ્લડ પ્રેશરને નિયંત્રણ કરવામાં મનદદરુપ થાય છે.

દહીંઃ દહીંને હેલ્ધી ખોરાક ગણવામાં આવે છે, દહીં ખાવાથઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે,તેમાં પ્રોટિન , કેલ્શિયમ, વિટામીન બી 6 અને વિટામીન બી 12 હોય છે, તે તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખી શકે છે.જેનાથઈ શરીરની માસપેશીઓ સારી રીતે કાર્ય કરે છે

દ્રાક્ષઃ હાઈબ્લડ પ્રેશની સમસ્યા ઘરાવતા લોકો એ રોજ 4 થી 5 વખત દ્રાક્ષનું સેવન કરવું જોઈએ, સુકી દ્રાસ તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે.

વરિયાળી – વરિયાળીની તાસીર આમ તો ઠંડી ગણાય છે, જો કે વરિયાળીના સેવનથી એસીડિટીથી લઈને અનેક સમસ્યાઓમાં રાહત મળએ છએ, તેમાં રહેલા તત્વો બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે.

લીલા પાંદળાવાળા શાકભાજીઃ- બ્લડ પ્રેશર ઘરાવતા લોકોએ ખાસ કરીને લીલાપાન વાળા શાકભાજીનો ઉપયોગ ખોરાકમાં કરવો જોઈએ જેનાથી તમારું શરીર તંદુરસ્ત બને છે અને બ્લડ પ્રેશરને નિયંત્રમ રાખવામાં મોટી મદદ મળી રહે છે. ખાસ કરીને પાલની ભઆજીમાં ફાયબરનું પ્રમાણમાં હોય છે જે આ સમસ્યામાં ખૂબ મદદગાર સાબિત થાય છે.