Site icon Revoi.in

જો તમને શ્વાસની તકલીફ હોય તો તમારી દિનચર્યામાં કરો બદલાવ આ બબાબતોનું રાખો ધ્યાન

Social Share

સામાન્ય રીતે આજકાલની ભાગદોળ વાળી લાઈફમાં સૌો કોઈ અનેક નાની મોટી બીમારીનો શિકાર થી રહ્યું છે, ખાસ કરીને મેદસ્વિતાના કારણે શ્વાસ લેવામાં ઘણી સમસ્યાઓ આવે છે આવી સ્થિતિમાં તમે તમારા રોજીંદા જીવનમાં બદલાવ કરીને ા સમસ્યામાંથી છૂકારો મેળવી શકો છો,તો ચાલો જાણીએ જે લોકોને વધુ શ્વનાસ ચઢતો હોય તેમણે શું શું કરવું જોઈએ.

શા માટે શ્વાસની તકલીફ થાય છે જાણો

શ્વસનતંત્રમાં કાર્યરત શ્વાસનલિકાઓમાં વિકૃત થયેલા કફ અને વાયુ દોષને કારણે શ્વાસનું આવાગમન થવા માટેનો માર્ગ સંકોચાઈ જતો હોવાથી, શરીરને શ્વાસ દ્વારા પૂરતી માત્રામાં ઓક્સિજન મળી શકતો નથી. ફેફસા દ્વારા અશુદ્ધ વાયુ ઉચ્છવાસ રૂપે બહાર ફેંકવામાં પણ તકલીફ થાય છે. આથી વારંવાર ટૂંકા અને જોર લગાવીને શ્વાસોચ્છવાસની ક્રિયા કરવી પડે છે.

તળેલો ખોરાક ટાળવો

જે લોકોને વધુ શ્નાસ લેવામાં સમસ્યા સર્જાય છે તેમણએ બાફેલા શાકભાજી,ફળો એવો ખોરાક લેવો જોઈએ ખાસ કરીને તળેલી વસ્તુઓ, મેંદાની વ્સતુઓ અવે વાસી ખોરાક લેવાનું ટાળવું જોઈએ

દરરોજ સવારે કસરત

જો તમે કસરત નથી કરતા તો ચેતી જાવ હવે ,રોજ સવારે જાગીને ઓછામાં ઓછી 20 મિનિટ સુધી કસરત કરો જેથી કરીને તમારું બોડી મેઈન્ટેન રહે અને શ્વાસની સનસ્યા ઘટી શકે, આ સાથે જ નાક વડે શ્વાસ લેવા વાળો યોગાસન પણ કરો

મધ અને હરદળનું સેવન

હળદર અને મધમાં એન્ટીઇન્ફ્લામેટરી અને એન્ટીએલર્જિક પ્રોપર્ટીઝ હોય છે જે કફથી રાહત અપાવે છે. હળદર અને મધ બંનેને મિક્સ કરીને લેવામાં આવે તો તેની અસર બમણી થઇ જાય છે. શ્વાસના દર્દીઓ માટે તે એક ઉત્તમ દવા છે.