Site icon Revoi.in

વર્કઆઉટ કર્યા પછી હાથમાં થાય છે દુખાવો, તો આ એક્સરસાઈઝ કરવાથી મળશે રાહત

Social Share

ઘણીવાર વર્કઆઉટ કર્યા પછી કાંડામાં દુખાવો થવા લાગે છે. આ દુખાવાથી રાહત મેળવવા માટે તમારે કેટલીક એક્સરસાઈઝ કરવી જોઈએ.

વર્કઆઉટ કરવાથી શરીર સારુ રહે છે. એક્સરસાઈઝ કરવાથી શરીર અને મગજ બંન્ને વચ્ચેનો તાલમેલ એકદમ સારો રહે છે. વર્કઆઉટ કરવાથી કાંડાનો દુખાવો ઓછો થાય છે.

વર્કઆઉટ કરવાથી કાંડામાં દુખાવો થવા લાગે છે. તેના માટે તમારે સીધુ બેસીને હાથને સીધા કરો અને કાંડાને ફેરવો. સૌ પ્રથમ તમારી મુઠ્ઠીને બંધ કરો અને તેને ફેરવો.

વર્કઆઉટ દરમિયાન કાંડાના દુખાવાથી રાહત મેળવવા માટે કાંડાને પાધળ તરફ ખંચો અને બંન્ને હાથને સીધા કરો અને તેને ફેરવો. આનાથી કાંડાના સ્નાયુઓ સ્ટ્રેચ થાય છે.

કાંડાના દુખાવાથી રાહત મેળવવા માટે મુઠ્ઠીને બંધ કરો અને ખોલો. આ રીતે 10 વાર પ્રેક્ટિસ કરો. આ સ્નાયુઓને સક્રિય કરે છે. અને બ્લડ સર્ક્યુલેશન પણ સારુ થાય છે.

હાથના દુખાવામાં રાહત મેળવવા માટે શરીરને પગ પર ફેરવવાનું શરુ કરો. આ માટે સૌથી પહેલા કેટ-કેમલ પોઝ બનાવો.
આ એક્સરસાઈઝ કરવાથી હાથના દુખાવાથી રાહત મેળવી શકાય છે. શરીરના આસપાસની જકડન અને દુખાવાને ઓછો કરી શકાય છે.