- આ નુસ્ખાઓથી દાંતની સમસ્યા થશે દૂર
- ઘરેલું ટિપ્સ તમને દાંતની સમસ્યામાં આપશે રાહત
શિયાળામાં જ્યારે કંઈપણ ખાટ્ટી વસ્તુઓ ખવાઈ જાય છે એટલે તરત જ દાંતમાં કરતળ આવે છે ઝનઝનાટી આવે છે આવી સ્થિતિમાં દાંત અને પેઢાનો દુખાવો પણ વધે છે ત્યારે જો તમને પણ ા સમસ્યા હોય તો તમારે કેટલાક ઘરેલું નુસ્ખાો અપનાવવા જોઈએ
પહેલા વાત કરીએ લવિંગની લવિંગ દાંતના ગદુખાવા માટે બેસ્ટ ગણાય છે, દાંતમાં લવિગંને 5 મિનિટ સુધી દબાવીને રાખવાથી આ દુખાવો ગાયબ થી જાય છે, આવું તમારે દિવસમાં 3 થી 4 વાર કરવું પડશે.આ સહીત અનેક વૃક્ષના દાંતણ પણ આ સ મસ્યામાં કારગાર સાબિત થાય છે.બાવળનું દાંતણ પેઢાના દુખાવાને જડમાંથી દૂર કરે છે,દાંતને સાચવવા જંકફૂડ, કોલ્ડીંકસ, ચોકલેટ ખૂબ જ નુકસાનકારક છે, તેમજ દાંતણ કર્યા બાદ બ્રશ કરવાનો પણ આગ્રહ રાખવો જોઇએલીમડામાં અનેક ઓષધિ ગુણો સમાયેલા છે જેનું દાતણ કડવું હોય છે જો કે તે દાંત માટે ખૂબ અસરકારક સાબિત થાય છે.
શિયાળામાં દાંત માટે તલનું તેલ પણ બેસ્ટ ઓપ્શન છે સાથેજ સવારના પહોરમાં કાળા તલ ખૂબ ચાવીને, ખાઈને, ઉપર થોડું પાણી પીવાથી દાંત મજબૂત બને છે.આ સહીત તલનું તેલ હથેળીમાં લઈ આંગળા વડે પેઢા પર ઘસવાથી હાલતા દાંત મજબૂત બને છે.બીજી વાત કરીએ તો દાંતનું પેઢું સુજી ગયું હોય તો મીઠાના ગાંગડાથી તેને ફોડી તેના પર ફુલાવેલી ફટકડીનો પાઉડર લગાડવાથી દુઃખાવો મટે છે.