Site icon Revoi.in

તમને કે તમારા બાળકોને સ્વિંગનો શોખ છે, તો આ પ્રકારના ઈનડોર હિંચકાથી વઘશે તમારા ઘરની શાન

Social Share

દરેક લોકો ઈચ્છે છે કે તેમુનં ઘર સુંદર ્ને આકર્ષક દેખાી આ માટે લોકો અવનવી ડિઝઆઈનથી ઘરની વોલ સજાવતા હોય છે તો વળી ઘરમાં ફૂલ છોડ કે પ્લાન્ટ લગાવતા હોય છે જો કે આજે આપણે વાત કરીશપું ઈનડોર હિંચકા વિશે જે લોકોને ઝુલા ધુલવાનો શોખ છે તે લોકો માટે ઘરની શોભા વઘારવા માટે બેસ્ટ ઓપ્શન એટલે ઈન્ડોર ઝુલા

પહેલા વાત કરીએ ઘરની બાલ્કનીની જો તમારા ઘરમાં બાલ્કનિ મોટી છે તો તમે અહી ઝુલો રાખી શકો છો સિલીંગ ઝુલો સહીત તમે સ્ટેન્ડ ઝુલો રાખી શકો છો. સિલીંગ ઝુલામાં રજવાજી ઝુલો, અને લાકડાનો સાદો ઝુલો આકર્ષક લૂક આપે છે જ્યારે સ્ટેન્ડ ઝુલાની અવનવી ડિઝાઈ તમે પસંદ કરી શકો છો.

જો બેડરુમ મોટો હોય અને તેમાં ઝુલો રાખવો હોય તો એક વ્યક્તિનો એટલે કે સિંગલ ઝુલો આકર્ષકનું કતેન્દ્ર બનશે, જેમાં આજકાલ થ્રેડ ઝુલાની ફેશન છે એટલે કે જોડી દોરી વાળા સિલીંગ ઝુલાની, જે તમારા રુમમાં ઓછી જગ્યા રોકવાની સાથે તમારા સ્વિંગ કરવાનો શોખ પુરો કરે છે.

આ સહીત ઘરના કોઈ પણ ખુણામાં તમે સ્ટેન્ડ ઝુલો રાખઈ શકો છો સાથે જ જો હોલ મોટો હોય તો રજવાડી ઝુલો આકર્ષણ વધારે છે.

આ સાથે જ તમે બાલ્કનીથી લઈને ઘરના સિલીંગ પર રજવાડી રોપ સ્વિંગ રાખઈ શકો છો જે તમારા ઘરની સુંદરતા તો વઘારે જ છે પણ જો ઘરમાં નાના બાળકો છે તો તેને સ્વિંગ કરવાની મજા પણ આવશે.