- મેંદાથી ત્વચા પર આવે છે ગ્લો
- મેંદાના ફેસપેક ઘરે જ બનાવો
દરેક સ્ત્રીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર દેખાઈ આ માટે દરેક લોકો મોંધા પ્રોડક્ટ વાપરતા હોય છે જો કે આજે તમને ઘરમાં રહેતા મેંદો કે જે સ્વાસ્થ્ય માટે ખરાબ સાબિત થાય છે તે જ મેંદો સ્કિન માટે ફાયદા કારક સાબિત થાય છે. તો ચાલો જોઈએ મેંદો ફેર પર રકઈ રીતે કામ કરે છએ અને કેવી રીતે તેનો ફેસપેક બનાવે છે.
દહીં અને મેંદો
દહીં ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં લેક્ટિક એસિડ હોય છે જે ત્વચાની ટેનિંગને દૂર કરે છે. તો,તેમાં ઝીંક અને ઘણા પ્રકારનાં ખનિજો હાજર છે, જે ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. જો તમારા ચહેરા પર ફોલ્લીઓ અથવા ખીલ છે, જેથી 2 ચમચી મેંદો, 1 ચમચી દહીં અને 1 ચમચી ગુલાબજળમિક્સ કરો અને તેને ચેહરા પર લગાવી 10 મિનિટ સુધી રહેવાદો તમારી ત્વચા પર આવશે ગ્લો.
મેંદો અને લીબુંનો રસ
લીંબુમાં બ્લીચિંગનું કામ કરે છે જેની મદદથી ત્વચાની ટેનિંગ દૂર કરી શકાય છે. લીંબુના રસને ડાયરેક્ટ ત્વચા પર લગાડવો નુકસાનકારક હોવાથઈ તમે મેંદા સાથએ મિક્સ કરીને લગાવી શકો છો. 2 ચમચી લીંબુનો રસ, 1 ચમચી મેંદો અને 1 ચમચી ઓલિવ ઓયલને મિક્ષ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા અને ગળા પર લગાવો આમ કરવાથી સ્કિન પર પડેલા ડાઘ અને જલ પડેલી સ્કિન સારી બને છે.
મેંદો અને એલોવેરા જેલ
મેંદામાં ચીકાસનો ગુણ હોય છે જે ત્વચાની રુસ્કતા દૂર કરે છે.મેંદામાં એલોવેરા દેલ મિક્સ કરીને પેસ્ચ બનાવી ચહેરા પર લગાવીને તેને 10 મિનિટ રહેવા દો ત્યાર બાદ તેને ઘોઈનાખો આમ કરવાથી તવારી રુસ્ક ત્વચા કોમળ બને છે.