Site icon Revoi.in

જો તમારે WhatsApp નંબર ચેન્જ કરવો છે પણ ડેટાની છે ચિંતા ,તો જાણીલો આ ટ્રિક તમારા મેસેજ અને ડેટા નહી થાય ડિલીટ

Social Share

દુનિયાભરના લોકો માટે WhatsApp ફેવરિટ મેસેન્જ એપ બન્યું છે, અનેક લોકો આ એપ સાથએ ડજોયાલેલા છે,મેસેજ ડોક્યુમેન્ટ કે વીડિયો ફોટો શેર કરવા માટે આ સરળ પડતું માધ્યમ છે, જો કે વ્હોટએસ નંબર જ્યારે આપણે બદલવો હોય છે ત્યારે જૂના મેસેજ કે ડેટા ડિલીટ થવાનો ભય રહે છએ આ માટેની ટ્રિક તમારા સામેવાલ્યા છીએ જેનાથી નંબર ચેન્જ પણ થશે અને તમારો ડેટા પણ સલામત રહેશે

WhatsApp નંબર બદલતા વખતે જૂની ચેટ્સ, મીડિયા ફાઈલ વગેરેને જળવી રાખવું એક પડકાર છે ઘણા લોકો જાણ્યા સમજ્યા વિના નંબર બદલે છે અને ડેટામાંથી હાથ ધોવાનો વારો આવે છે. પછી વિચાર આવે છએ કે શું તેઓ તેને ફરીવાર રિકવર કરી શકશે કે નહિ,

પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમે કોઈપણ ડેટા ગુમાવ્યા વિના તમારો વોટ્સએપ નંબર બદલી શકો છો. ફોન નંબર બદલાતાની સાથે જ તમારી જૂની માહિતી નવા નંબર પર ટ્રાન્સફર થઈ જશે.WhatsApp પર નંબર બદલતાની સાથે જ જૂના ફોન નંબર સાથે સંકળાયેલ વોટ્સએપ એકાઉન્ટ ડિલીટ થઈ જશે અને તમારો નવો નંબર તમારા કોન્ટેક્ટ્સમા દરેકને દેખાશે. 

નંબર બદલવા માટે ફોલો કરો આ રીત 

વોટ્સએપમાં જે પણ નંબર એડ કરવા માંગો છો, તે નંબર તમારા મોબાઇલ ફોનમાં દાખલ કરો.

આ માટે પ્રથન મશરત કે  તમારા મોબાઈલમાં સિમ કાર્ડ હોવું જોઈએ

હવે વોટ્સએપ ઓપન કરો અને ઉપરના જમણા ખૂણે દેખાતા 3 ડોટ્સ પર ક્લિક કરો. 

અહીં સેટિંગ્સમાં જઈને ‘એકાઉન્ટ ઓપ્શન્સ’ પર જાઓ અને પછી ફોન નંબર બદલવા પર ક્લિક કરો

અહીં તમારે એક જગ્યાએ જૂનો ફોન નંબર અને બીજા બોક્સમાં નવો નંબર લખવાનો રહેશે. 

ધ્યાન રાખો બંને ફોન નંબર આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં લખેલા હોવા જોઈએ.

ત્યાર બાદ  નેક્સ્ટ પર ક્લિક કરો. અહીં તમને નોટિફાઈ કોન્ટેક્ટ અથવા કસ્ટમનો વિકલ્પ મળશે. 

જો તમે નોટિફાઈ કોન્ટેક્ટ કરશો તો તમારા બધા સંપર્કોને આ માહિતી મળશે કે તમે મોબાઇલ નંબર બદલયો છે

જો તમે કસ્ટમ વિકલ્પ પસંદ કરો છો, તો તમારે તે સંપર્કો પસંદ કરવા પડશે જેમને તમે જાણવવા માંગો છો કે તમે ફોન નંબર બદલ્યો છે.