- વાળને વોશ કરીને કોરા થવાદો
- વાળને કોરા કરીને હેર ઓઈલ કરો
શિયાળો આવતાની સાથે જ વાળની ઘણી સમસ્યાઓ લાવે છે,ખાસ કરીને વાળ કોરો થઈ જવા બે મોઢા વાળા થી જવા જેવી અનેક ફરીયાદ સતાવે છએ આવી સ્થિતિમાં તમે ઘરમાં રહીને જ વાળની કાળજી લઈ શકો છો.વાળ રફ થતાની સાથે જ ગૂંચ વધુ થાય છે પરિણામે વાળ ઉતરવા અને તૂટવાની સમસ્યા થાય છે આવી સ્થિતિમાં આપણે ઘરે કેટલાક ઉપાય જોઈશું
શિકાકાઈ
શિકાકાઈમાં એન્ટીઓક્સિડેન્ટ્સની સાથે વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે અને વિટામિન ડી પણ ભરપૂર માત્રામાં હોય છે. આ વિટામિન્સ સાથે મળીને વાળમાં પોષણ પૂરું પાડે છે અને વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. શિકાકાઈ શોધવું એકદમ સરળ છે, શિકાકાઈ ફળ અને પાવડર કોઈપણ બજારમાં સરળતાથી મળી રહે છે.તેનાથી વાળ સ્મૂથ બને છે
વાળમાં હેરઓઈલ કરવું
સૌ પ્રથમ વાળ કોરો હોય ત્યારે ક્યારેય વોશ ન કરવા, વોશ કરતા પહેલા વાળમાં ઓઈલ કરવું ત્યાર બાદ હુંફાળા પાણીએ વાળ ધોવા.અને જ્યારે પણ વાળ વોશ કરો ત્યાર બાદ તેને કોરા થવા દો અને પછી જ વાળમાં તેલ નાખો,વાળમાં અઠવાડિયામાં 3 વખત અવશ્ય તેલ નાખવું તો જ વાળ સ્મુથ બને છે.
દિવેલ
વાળમાં દિવેલને ગરમ કરીને વાળમાં લગાવાની આગત રાખો. જેનાથી તમારા વાળમાં મોશ્ચોરાઈઝરનું પ્રમાણ ટકી રહેશે અને વનાળ સ્મૂથ બનશે.સારાં વાળ માટે હેર પેક લગાવવો ખૂબ જ જરૂરી છે. જેથી સપ્તાહમાં એકવાર કોઈપણ નેચરલ હોમમેડ હેર પેક અવશ્ય લગાવો. અઠવાડિયામાં બે વાર હુંફાળા તેલથી મસાજ કરવું જરૂરી છે. ઓઇલ મસાજથી બ્લડ સરક્યુલેશન ઉત્તમ રીતે થાય છે, સાથેસાથે ઉચિત પોષણ મળે છે.
દહીં
દહીં પણ કન્જિશનરનું કામ કરે છે,કોરો વાળમાં દહીં સાથએ મધ મિક્સ કરીને વાળમાં લગાવીને 20 મિનિટ રહેવા દો ત્યાર બાદ હુંફાળઆ હળવા પાણીએ વાળ વોશળ કરીલો આમ કરવાથી વાળ સ્મુથ બનશે અને ગુંચ થશે નહી