1. Home
  2. ગુજરાતી
  3. વેલેન્ટાઈન ડે પર દેખાવું છે હેન્ડસમ તો આ ટિપ્સને અપનાવો…
વેલેન્ટાઈન ડે પર દેખાવું છે હેન્ડસમ તો આ ટિપ્સને અપનાવો…

વેલેન્ટાઈન ડે પર દેખાવું છે હેન્ડસમ તો આ ટિપ્સને અપનાવો…

0
Social Share

વેલેન્ટાઈન ડે પર તમારી ગર્લફ્રેન્ડ સાથે ડેટ ફિક્સ કરી છે તો હેન્ડસમ દેખાવું જરૂરી છે. જેથી તે પહેલી જ નજરમાં તમારાથી ઈંમ્પ્રેસ થઈ જાય. છોકરીઓ આ ખાસ દિવસે તૈયાર થવા માટે ખૂબ જ એક્સાઈટમેન્ટ હોય છે. પણ છોકરાઓ પણ ઓછા નથી. તેમને એવું પણ લાગે છે કે તેમના પાર્ટનર તેમના હેન્ડસમ લુકથી ઈંમ્પ્રેસ થવો જોઈએ. જો તમે કપડાંને લઈને દુવિધામાં છો, તો આમાંથી કોઈપણ તમારા દેખાવને વધુ શાનદાર બનાવવામાં મદદ કરશે.
• જેકેટ
જેકેટ પહેરીને તમે કોઈપણ વધારાના પ્રયાસો વગર સુંદર દેખાઈ શકો છો. જેકેટ શિયાળાની મૌસમમાં તમને ગરમ રાખશે અને તમને કૂલ લુક પણ આપશે. તો આ વખતે બોમ્બર જેકેટથી તમારા પર્સનાલિટીમાં ચાર્મ ઉમેરો.
• ડેનિમ છે કૂલ
જો તમે વેલેન્ટાઈન ડે પર તમારી પરફેક્ટ મેચને ઈમ્પ્રેસ કરવા માગો છો, તો એ જરૂર છે કે તમારો લુક પણ ખૂબ જ શાનદાર દેખાય. શું પહેરવું તે અંગે કંન્ફૂઝમાં હોવ તો ડેનિમ શર્ટ પરફેક્ટ ચોઈસ હશે. સ્લિમ ફિટ ડેનિમ શર્ટ તમારા લુકને વધુ સુંદર બનાવશે. આ શર્ટને કેટલાક ટ્રાઉઝર સાથે મેચ કરીને પહેરો. આ ક્લાસી લુક જરૂર ઈંમ્પ્રેસ કરશે.
જો તમે કૈજુઅલ લુક પસંદ કરો છો તો બ્લેઝર પણ ટ્રાઈ કરી શકો છો. આ સેમી કૈજુઅલ લુક તમારી લેડી લવને જરૂર પસંદ આવશે. ડેટ નાઈટ માટે બ્લેઝર તમારા લુકમાં વગર એક્ટ્રા એફર્ટના ચાર્મ જાડશે. ધ્યાન રાખો કે પરફ્ક્ટ ડ્રેસિંગ સેંન્સ સાથે સારો પરફ્યૂમ પણ જરૂરી છે. હંમેશા લોન્ગ લાસ્ટિંગ પરફ્યૂમનો ઈસ્તેમાલ કરો. જે તમારી બોડી પર ટકશે.
જો તમે ચાહો છો કે સિંપલ લુક સાથે જ ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવી છે, તો એક સિંપલ ક્રિપ્સ શર્ટને પણ પહેરી શકો છો. આ તમારી ઉપર હંમેશા શોભશે. સાથે જ પરફેક્ટ સૂઝ પેર પમ જરૂરી છે. જે તમારા લુકને કંમ્પલેટ કરવામાં મદદ કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code