Site icon Revoi.in

તમારી મહેંદી સેરેમનીને શાનદાર બનાવા માંગો છો તો અપનાવો આ સ્ટાલિશ પરિધાન ,જે તમારી સુંદરતામાં કરશે વધારો

Social Share

આજકાલના સમયમાં વેડિંગ પ્રસંગને શાનદાર બનાવવા માટે અવનવી થીમ ,અવનવા પોષાક અને અવનવા ફુલોથી ગુલ્હા દુલ્હન સજતા-ઢજતા હોઈ છે, ત્યારે દરેકની ઈચ્છા હોય છે કે તે પોતે પોતાના વેડિંગમાં સુંદર ય્ને આરક્ષિત દેખાઈ તે માટેના તમામ બનતા પ્રયત્નો સૌ કોઈ કરે છે, વેડિંગમાં દરેક ફંગ્શનનું ખાસ મહત્વ હોય છે તે પછી સંગીત સેરેમની હોઈ, હલ્દી સેરેમની હોય કે મેંહદી સેરેમની હોય, ત્યારે આજે વાત કરીશું મેંહદીમાં દુલ્હન પોતે કઈ રીતે વધુ સજીઢજી શકે અને પોતાના શાનદાર લૂક પ્રદાન કરી શકે.

મેંહદીના ફંક્શનમાં ટ્રાય કરો આ આઉટફિટ્સ જેનાથી તમારો  પ્રસંગ બનશે કંઈક ખાસ અને શાનદાર

 

ઓફ સોલ્ડર ટોપ

મેંહદીમાં હાથ ખુલ્લા રહે તે રીતે ટોપ પહેરવાથી મેંહદી પુરેપુરી દેખાય છે અને તમારો લૂક પમ શાનદાર બને છે.ઘોતી સલવાર નીચે પગ પાસેથી ફિટ હોવાથી ચાલવામાં કમફર્ટેબલ હોય છે અને ઓફ સોલ્ટર અથવા વન સોલ્ટર ટોપ તામારી મેંહદીને વધુ આકર્ષિત બનાવે છે.

સોલ્ડર સેલ સાડી ટાઈમ ચોલી

આ પ્રકારના ડ્રેસના ટોપમાં સોલ્ટર હોતો નથી, સાથે નીચે ચણીયો અને તેના પરનો દુપટ્ટો સાડીની જેમ બેલ્ટ વડે કેરી કરી શકાય છે, જેનાથી તમારા હાથની મેંહેદી સરસ રીતે બીજાઓ જોઈ શકે છેય

સ્કર્ટ અને ટોપ

તમારા મેંહદી ફએંકશ્નમાં જો તમે ઈચ્છો તો ટાપ અને સ્કર્ટ કેરી શકો છો. જે તમને શાનદાર લૂકની સાથે સાથે યૂનિક લૂક પ્રદાન કરે છે

 

ઘોતી સવલાવ વીથ ચોલી

આ પ્રકારનો ડ્રેસ તમને પરફેક્ટ લાગશે, જેનાથી મેંહદીની ડિઝઆઈન સરળતાથી બતાવી શકાશે, અને ઘોતી ચણીયો ટાઈપ હોવાથી કમ્ફર્ટ લૂક આપશે,જેમાં હાથની મેંહદી માટે આ કેરી કરી શકો છો. આ સાથે જ તેમાં દુપટ્ટો તમારી સુંદરતામાં વધુ નિખાર લાવશે. અને બ્રાઈડલ વાળો લૂક આપશે.