- લાંબા સમય માટે જાળવો નેઈલ પેઈન્ટ
- જ્યારે પણ પાણઈનું કામ કરો હાથના ગ્લોઝ પહેરો
- નેઈલ પેઈન્ટના બે થી 3 શેડ લગાવાનું રાખો
દરેક સ્ત્રી ઈચ્છે છે કે તે પોતે સુંદર દેખાઈ અને તેના માટે દરેક સ્ત્રીઓ અવનવી ફેશન ટિપ્સ અપવાનતી હોય છે તે પછી કપડાની બાબતની હોય છે મેકઅપની હોય,મહિલાઓ માટે ખાસ હોય છે મેકઅપ , મહિલાઓ પોતાને સુંદર દેખાડવા અવનવી ફએશન, અવનવા મેકઅપનો સહારો લે છે.આ સાથે જ અનેક મહિલાઓને સુંદર નખ રાખવાનો ક્રેઝ હોય છે. મહિલાઓને પોતાના નખની કાળજી રાખવી પણ ખૂબ પસંદ હોય છે, ખાસ કરીને રંગબેરંગી નેઈલ પેઈન્ટ કરીને મહિલાઓ પોતાના હાથને સુંદર બનાવતી હોય છે.
જો કે નેઈલ પેઈન્ટની સાથે સાથે તેને લાંબો સમય સુધી ટકાવી રાખવી પમ જરપુરી છે.પરંતુ મહિલાો હંમેશા ઘરકામ અને બીજા કામોમાં બિઝી હોવાથી તેમની નેઈલ પેઈન્ટ વધુ સમય સુધી નખ પર ટકી રહેતી નથી, આ સમસ્યા ઘણી મહિલાઓને સતાવતી હોય છે ત્યારે આજે આપણે વાત કરીયસું લાંબા સમય સુધી તમારા નખ પર કઈ રીતે નેઈલ પેઈન્ટને ટાકીવ શકાય.
નેઈલ પેઈન્ટને લાંબો સમય જાળવવા માટે કરો આટલું
ખાસ કરીને જ્યારે તમે નેઈલ પેઈન્ટની ખરીદી કરી રહ્યા છો ત્યારે સારી કંપનીની ખરીદો.તેની ગુણવત્તા સારી હો. તેનું ધ્યાન રાખો જેથી તેવી નેઈલ પેઈન્ટ લોંગ ટાઈમ સુધી નેઈલ પર ટકી રહેશે.
નેઈલ પેન્ટને લગાવ્યા બાદ 10 મિનિચ સુધી તેને સુકાદા દેવી, જેથી તે બરાબર સુકાશે તો નીકળવાનો ડર રહેશે નહી,જ્યારે તમે નેઈલ પેઈન્ટ લાગવો છો તે પહેલા પાણીનું કામ કરી લેવું ત્યાર બાદ પાણીમાં હાથ પલાળવા અવોઈડ કરવા
નેઈલ પેઈન્ટ લગાવ્યા બાદ કોઈ પણ કામ કરવું નહી, થોડા સમય હાથને આરામ આપવો જેથી પેઈન્ટ ખરાબ થશે નહી, અને બરાબર સુકાઈ પણ જશે,જેથી લોંગ ટાઈન નેઈલ પેઈન્ટ રહી શકશે
નેઈલ પેઈન્ટ લગાવીને તરત આડા પડવાનું કે સુવાનું ટાળો,જો તરત જ ઊંઘી જશો તો પીલોવ અથવા તો ચાદર સાથે ઘસવાથી તમારી નેઈલ પેઈન્ટ બગડી શકે છે.
નેઈલ પેઈન્ટ લગાવ્યા બાદ કિચનનું કામ ન કરો જેવું કે, શાકભાજી સમારવું, વાસણ સાફ કરવા, જમવાનું બનાવવું ટાળવું જોઈએ, નહી તો નેઈલ પેઈન્ટ ખરાબ થી શકે છે.
નેઈલ પેઈન્ટ લગાવ્યા બાદ તરત જ સુકાઈ જતી નથી. જ્યારે પણ તમે નેઈલ પેઈન્ટ લગાવો તરત કોઈ કામ ન કરો.તમારા હાથમાં 10 મિનિટ અથવા તેથી વધુ સુધી નેઈલ પેઈન્ટને સુકાવાનો સમય આપો
ખાસ કરીને નેઈલ પેઈન્ટ લગાવ્યા બાદ કપડા ક્યારેય ન ધુઓ, કારણ કે, તેનાથી હાથ પાણીમાં સતત પલળવાથી નેઈલ પેઈન્ટ પલળીને નીકળી જશે.
ૃનેઈલ પેઈન્ટ લગાવ્યા બાદ સ્પુન વડે જમવાનું રાખો બને ત્યા સુધી હાથથી ન જમો .
જ્યારે પણ તમારે કોઈ ફંકશનમાં જવાનું હોય તે જ દિવસે નેઈલ પેઈન્ટ લગાવો જેથી નેઈલ પેઈન્ટ જળવાઈ રહે.જો કે જતા પહેલા અમૂક કલાક પહેલા લગાવી દો જેથી સુકાવવામાં સરળતા રહે.